આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

નેત્રસ્તરનો સોજો

તેને "Pink eye" (ગુલાબી આંખ) પણ કહેવામાં આવે છે, જેની અંતર ત્વચા જે આંખોનુ આવરણ કરે છે. (the conjunctiva) તીવ્ર નેત્રસ્તરનો સોજો ઘણીબધી વાર થાય છે જે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને લીધે આપણા શ્વાસોશ્વાસના રોગો છે, જેવા કે સાધારણ શર્દી અથવા શર્દી સાથેનો એક જાતનો ચેપી તાવ જેમાં શરીર આખુ દુખે છે જે બહુ મોટી જાતનો ચેપી રોગ છે. ઘણા તીવ્ર હુમલાઓ સાધારણપણે જીવાણુના ચેપને લીધે થાય છે. નેત્રસ્તરનો સોજો જે આપણી શ્વાસોશ્વાસની ગેરવ્યવસ્થાને સંકળાયેલ ન હોય પણ તે કદાચ બીજા ઉત્તેજના કરતા જેવા કે ધુળ, સૌદર્યવર્ધક પ્રસાધનો, ધુમાડો અથવા કોઇ આડ અસરને લીધે જે વિશિષ્ટ પ્રકારના પદાર્થને થાય છે જેવા કે રજ અથવા ફુગમાંથી તૈયાર કરેલી એક પ્રતિજીવી દવા (Penicillin). નેત્રસ્તરનો સોજો કદાચ આંખોમાં પોપચા પર થતા ખીલની ગેરવ્યવસ્થાને લીધે હોય અને બીજી કોઇ ઘણી જાતની અસામાન્ય વેદના અથવા બીજી કોઇ પરિસ્થિતીને લીધે હોય. શંકાશીલ નેત્રસ્તરના સોજાને હંમેશા તાબડતોબ એક આરોગ્યના નિષ્ણાંત પાસે જઈને તેનુ મુલ્યાકંત કરાવવુ જોઇએ.

નેત્રસ્તરના સોજાના ચિન્હો
આંખોમાંથી પુષ્કળ પાણી નીકળવા મંડે છે અને આંખોનો સફેદ ભાગ લોહી જેવો લાલ અથવા ગુલાબી થઈ જાય છે. આંખો હલાવો ત્યારે બહુ દુખે છે અને ઉજાસની સામે વધારે પડતી સંવેદનશીલ થાય છે. કોઇકવાર આંખોના પોપચામાંથી પરૂ નીકળવા મંડે છે.

નેત્રસ્તરના સોજાનુ નિદાન
ડૉક્ટરો નેત્રસ્તરના સોજાનુ નિદાન તેના લક્ષણો અને આંખોને સુક્ષ્મદર્શકની નીચે તપાસીને જુએ છે. આ નિર્ણય ઉપર આધારીત તેનુ કારણ સાધારણરીતે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે આંખોમાંથી રંગીત પાણી નીકળવુ સામાન્યપણે જીવાણુના ચેપને લીધે થાય છે, પણ જ્યારે ખંજોરવુ અને આંખોમાંથી પાણી નીકળવાના મુખ્ય લક્ષણો દેખાય છે ત્યારે તેનુ મુખ્ય કારણ આડ અસર હોય છે. રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુવાળા નેત્રસ્તરના સોજામાં સાધારણપણે પાણી પડતુ નથી, પણ તે લાલ થઈ જાય છે અને ફાટી જઈને આંખોની પાપણ નીચે એક નાની કોથળી બનાવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us