આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

પુરૂષો માટેનું સમતોલ આહાર(સુચનો)

Print PDF
 1. રોજ સવારે વિટામિન યુકત આહાર લો.
 2. વિવિધ અભ્યાસો પરથી એવું સિદ્ધ થયું છે કે નિયમિત વિટામિનનો પુરવઠો થવાથી શરીરમાં કેન્સર રોગનો વિરોધ કરવામાં વધારે સંરક્ષણ મળે છે.
 3. નાસ્તાના સમયે કૉફીમાં દૂધ નાખવા કરતાં દૂધમાં કૉફી નાખો.
 4. શરીરની દૈનિક વિટામિન ઊંમરની જરૂરીયાત પૂર્ણ કરવા માટે દરોજ સવારે કપ ભરીને દૂધ લો. ચહા કૉફીના દૂધમાંથી ૨૫ ડ વિટામિન U મળે છે.
 5. પ્રત્યેક ભોજનની પહેલાં બે ગ્લાસ પાણી પીવો.
 6. તેના દ્વારા બે વસ્તુ થાય છે: એક એટલે કે શરીરને પુરતું પાણી મળી રહે છે તથા પાણીને લીધે તમે થોડું ઓછું ખાવ છો. અભ્યાસ જણાવે છે કે ગ્લાસ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે તથા અન્ન ઓછો લેવાથી વજન ઓછો થાય છે.
 7. પ્રત્યેક ભોજન પછી ડુંગળી ખાવો.(તમારો સંભોગ કરવો ના હોય તો)
 8. ડુંગળીમાં હૃદયરોગ પ્રતિબંધક ઘટક હોય છે જેને ડ્ડત્ટ્ટધથ્ત્ત્થ્ણ્ઠ્ઠદ કહે છે. એટલે ડુંગળી ખાવમાં કોઇ વાધોં નથી. ફક્ત તેના સેવન પછી બ્રશ કરવાનું ભુલશો નહીં.
 9. પિઝા હંમેશા વધારે ટોમઁટો સૉસ તથા ઓછું ચીઝ વાળું હોવું જોઇએ.
 10. જો તમે ફાસ્ટ ફઉડ લો, તો પછી બે ગ્લાસ પાણી પીવો.
 11. બર્ગ, ચીઝ, પીઝા, ચેવડો વગેરે... પદાર્થ ચરબીયુક્ત હોય છે. જે તમારા હૃદયને નુક્સાનકારક હોય છે. ભરપુર પાણી પીને અતિરિક્ત ક્ષાર બાજુમાં કાઢો.
 12. દર મંગળવારે માછલી ખાવો.
 13. બુધવારે અથવા રવિવાર પણ કોઇ ફરક પડતો નથી. અઠવાડિયામાં એક વખત માછલી ખાવું સારૂં. તેમાં ચરબી હોય છે તથા ઓમેગા-૩ નામનો દ્રવ્ય હોય છે તેને લીધે હૃદયનું કાર્ય સરળ રીતે થાય છે. નિયમિત માછલી ખાવાથી હૃદયરોગનો હુમલો થવાનું પ્રમાણ ખુબ ઓછો થાય છે.
 14. નિયમિત ગળ્યું પદાર્થ ખાવો.
 15. એવું કેમ : ગળ્યા બિસ્કીટમાં ચરબીયુક્ત ઘટક ઓછા હોય છે. ભોજનની છેલ્લે ખાઘેલું ગળ્યું દહીં મગજ સુધી ભોજન સમાપ્તિનો મીઠો સંદેશ પહોંચાડે છે. આવા ભોજન પછી શાંત ઉંઘ લાગે છે.
મધુમેહના લોકો તેમના ડૉકટરથી આ વિશેષ સલાહ લેવી તથા શુદ્ધ ધીમાં બનેલ ગાજરનો હલવો ખાવાનું ટાળવું

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us