આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

પુ્રૂષોમાં વ્યંધત્વ

Print PDF
અંત:સ્ત્રાવ ગ્રંથીમાં ઊણપતા
પુરૂષના એક વૃષણ વૃષણકોષની નીચે ઉતરતું હોય તો તે પુરૂષના શુક્રાણું નિર્માણ થવામાં અડચણ ઉત્ત્પન થાય છે, વિકૃત વીર્યનિર્મિત થઈ શકે છે. આ વિકૃતિ જન્મજાત પણ હોઇ શકે છે. કેટલીક વખતે વધુ પડતાં વ્યાયામ અથવા શરીરનું યોગ્ય વિકાસ ન થયો હોય અથવા દુ:ખાવાને લીધે, બિમારીને લીધે આ વિકૃતિ નિર્માણ થઈ શકે છે.

શરીરમાં શિશ્ર્ન ગ્રંથીને યોગ્યરીતે પોષણ થયું ના હોય તો તેના લીધે પુર્નઉત્પાદનના અંત:સ્ત્રાવના નિર્મિતીમાં અડચણ નિર્માણ થઈ શકે છે. અને એને લીધે પુરૂષમાં વ્યંધત્વ નિર્માણ થાય છે. તો પણ આવું અપવાદાત્મક ઘડે છે. એફ.એસ.એચ અને એલ. માં રહેલી ક્ષમતાનો આમા સમાવેશ થાય છે. આમા શિશ્ર્ન ગ્રંથી સર્વપ્રકારના અંત:સ્થ સ્ત્રાવને નિર્માણ કરવામાં નિષ્ફણ થાય છે.

બીજા કેટલાક ઘટકો
સ્વયંસંચાલિત રોગપ્રતિકારક પેશી કેટલીક વખતે શરીરના પેશી પર તે શરીરબાહય છે એવું સમજીને તે શુક્રજંતુ પર હુમલો કરે છે. તેને લીધે પુરૂષોમાં વ્યંધત્વ નિર્માણ થાય છે. ઘણી વખત આ રોગપ્રતિકારક પેશી પુરૂષમાં નસબંધી પછી વિકસિત થાય છે. અર્ધવ્યંધત્વ હોય એવા ૧૦ ડ પુરૂષોના વિશેષ આ જણાય આવ્યું છે કે તેના શુક્રજંતુ પર રોગપ્રતિકારક પેશીએ હુમલો કરયો છે પંરતુ તેના યોગ્ય કારણ સમજાતા નથી.

નસબંધી સંબંધિત કેટલાક ઘટકો
રક્તમાં પ્રાણવાયુનો અભાવ હોવાને લીધે લાલ-પેશીઓ નિર્માણ થાય છે. તેને લીધે પણ શુક્રજંતુને અસર પહોંચી શકે છે. નસબંધીને લીધે પુરૂષોની ક્ષમતા પર પરિણામ થાય છે. ઉદા. વીર્યનલીકાના કાર્યમાં નસબંધી પછી બગાડ થાય છે. thr34k આ પ્રોટીનનું પ્રમાણ ઓછું થાય છે. તેને પરિણામે પુરૂષોની પુનરૂત્પાદન ક્ષમતા મંદ પડે છે.

વીર્યની પહેલા
જે વ્યક્તિમાં મધુમેહ અથવા મણકાંનો રોગ હોય તો એવા વ્યક્તિનની બાબતમાં વીર્ય છોડતા શુક્રજંતુ વેગથી આગળ ન જતાં પાછળ આવે છે. ઉચ્ચ રક્તદાબના ઔષધો અથવા ઊંઘની ગોળીઓનું આ એક તાતપુરતું દુષ્ટપરિણામ પણ હોય શકે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us