આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

ભાવના (ઊંર્મી-લાગણી)

Print PDF
પુરૂષોનું દુ:ખ
સામાન્યરીતે સ્ત્રી અને પુરૂષ પોતાના દુ:ખ વ્યક્ત કરવાની પદ્ધતી એક સરખી હોતી નથી. મૃત્યુ, છુટાછેડા તથા આયુષ્યની બીજી કેટલીક ઉણપો, એવા ક્ઠીન પ્રસગોમાં પુરૂષ જુદી પદ્ધતીથી દુ:ખ વ્યક્ત શા માટે કરે છે?

મર્દોથી વિરૂદ્ધ મહિલાનું દુ:ખ વ્યકત કરવાની પદ્ધતી
કઠીન પ્રસંગોમાં સ્ત્રીનું વર્તન એ અવિશિષ્ટ માનવામાં આવે છે તેમજ તે પ્રત્યક્ષ હોતા નથી. ઉલટું તેજ સાયું સુદઠ માનવું જોઇએ. આવા પ્રસંગોમાં પુરૂષનું વર્તન એ નિશ્ચિત મર્દાનગીની પદ્ધતીનું હોય છે. તે તેનું દુ:ખ ખાનગીમાં વ્યકત કરે છે. તથા સ્ત્રીઓ તેનું દુ:ખ માત્ર કુટુંબીજનો તથા મિત્ર સામે બોલીને, રડીને વ્યકત કરે છે.

જો સ્ત્રી તેનું દુ:ખ વ્યક્ત કરે છે તથા આપતિને વહેંચી ને ભૂતકાળ તરફ જુવે છે તે વખતે પુરૂષ માત્ર તે સંબંધમાં બોલવાનું અથવા ભાવના વ્યક્ત કરવાનું ટાળતાં હોય છે, દુ:ખી હોવાનું નકારતાં હોય છે.

પુરૂષોને તેના દુ:ખ વ્યકત કરવાની સંધી આપવમાં આવે તો શરૂઆતમાં તે ખુબ ગુસ્સો કરે છે, ચિડાય છે અને પછી તેના આંખોમાં આસું આવે છે. સ્ત્રીઓના વિશેષ આ પ્રક્રિયા ઉલટી છે. તે પહેલા રડે છે અને પછી ગુસ્સો વ્યકત કરે છે.

કેટલીક વખતે ગુસ્સો એ અવિશિષ્ટ હોય છે. દુ:ખના ઊંડાણમાં ડુબાયેલા પુરૂષો આત્મહત્યાના પ્રયત્નમાં સફળ થતા હોય છે. પંરતું સ્ત્રીઓમાં આ પ્રયત્ન નિષ્ફણ રહે છે.

દુ:ખ વ્યકત કરવાની પદ્ધતી
આ પદ્ધતીમાં સૌથી મોટી સમસ્યા એટલે સ્ત્રીઓના સંદર્ભમાં આ પરિણામકારક સાબિત થઈ શકે છે. તે પ્રકારે તેને આધાર આપવામાં આવે છે. બોલવું અને ભાવનાને વ્યક્ત કરવું એ બહુસંખ્ય પુરૂષોની બાબતમાં અધરૂં હોય છે, પંરતુ બીજાની મદદ લેવી એ તેના સ્વભાવમાં હોતું નથી. એક વખતે બાળકો બાસ્કેટબૉલ રમતાં હતાં બોલશે પંરતુ એકબીજા સામે બેસીને બોલતાં (વાતો કરતાં) નથી.

જો પુ્રૂષો બોલવા લાગે તો તે સ્ત્રીઓ કરતાં વધારે ગુસ્સો વ્યક્ત કરવા માટે ઉત્સુક હોય છે. કેટલીક વખતે તે બંનેના વિશેષ વધુ અપરાધી ભાવના વ્યક્ત કરે છે. તે વિશિષ્ટ પરિસ્થિતીમાં તેઓને બીજું કઈ કરવાનું ઇચ્છ્તા હોય છે. પરિસ્થિતી પર નિયંત્રણ કરવાનું શક્ય હતું એવી કલ્પના બનાવવું એ પુરૂષોની પદ્ધતીમાં છે. માત્ર સ્ત્રીઓનો એવો વિશ્વાસ હોય છે કે તે માટે તે અશક્ય છે એટલે મદદની અપેક્ષાથી વધુ તીવ્ર સ્વરૂપમાં ભાવના વ્યક્ત કરે છે.

સંસ્કારશાસ્ત્ર
સંસ્કારશાસ્ત્ર આ દૈનિક જીવનનો ભાગ છે જે લોકોને એક માનસિક અવસ્થામાંથી બીજા માનસિક અવસ્થામાં લઈ જાય છે. આ કાયમી પુરૂષોના સુધારણા- પ્રક્રિયામાં નાજુક ભાગ રહેલો છે. કેટલીક વખતે પુરૂષ તેનું દુ:ખ પ્રતિકારક પદ્ધતીથી દર્શાવે છે. આ પ્રતિકારાત્મક કૃતિ એટલે કે કોઇ મતની સ્પર્ધા ચાલુ હોય તો તે મતમાં તલ્લીન થઈ જવું અથવા કોઇ એક સ્મૃતિ માટે સ્મારક બનાવવું.

સંમિશ્ર સંકેત
દુ:ખ વ્યક્ત કરતી વખતે પુરૂષોને સંમિશ્ર મળે છે. એટલે કે કોઇ અસફણતા મળવાથી, એ!!! પુરૂષ થઈને અપયશ એવું તેને કહેતા હોય છે. અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આજ સંકેત વિરૂદ્ધ પદ્ધતીથી મળે છે. આ પ્રકારે પુરૂષ જે વખતે દુ:ખ વ્યક્ત કરત નથી, તે વખતે તેના પર ટીંકા કરવામાં આવે છે અથવા જો તે દુ:ખ વ્યક્ત કરે છે તો તેના પર ટીંકા કરવામાં આવે છે અથવા જો તે દુ:ખ વ્યક્ત કરે છે તો તેના મર્દાનગીપણાનું ઉદાહરણ આપવામાં આવે છે.

સ્ત્રી-પુરૂષમાં શારીરિક ભેદ
સ્ત્રી-પુરૂષની શારિરીક ભેદ સમસ્યાં પછી પુરૂષનો દુ:ખ વ્યક્ત કરવાની પદ્ધતીને સમજી શકાય છે. ૧૨ વર્ષની ઉમર પછી માનવી ભાવનાથી સંબંધિત રહેલા શિર્શ્ર્નસ્થ ગ્રંથીમાં બદલાવ થાય છે. આ બદલાવ થયા પછી છોકરાના અને છોકરીના ભાવનામાં બદલાવ થાય છે. પુરૂષોની બાબતમાં મગજની ભાવના તથા શબ્દમાંથી સંવેદનના ટોચની જોડણી એ મંદ ગતિની હોય છે. આનો અર્થ પુરૂષોમાં ભાવના વ્યક્ત કરવામાં વધારે સમય લાગે છે.

જો સ્ત્રી અને પુરૂષ બંને એકબીજાને સમજીને લેશે તો જ પુરૂષ તથા સ્ત્રી સુલભ રીતે ભાવના વ્યક્ત કરવાની દિશા ઉપર દર્શાવેલ કારણોને લીધે ભિન્ન છે. આ સમજીને લઈએ તો કદાય તે તેના જીવનના સંબંધિત દુ:ખ આપણા ઉપર વ્યક્ત કરવાની પરવાનગી દેશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us