આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

સારણગાંઠ

Print PDF
વ્યક્તિ રમતી વખતે અથવા કોઇ વજનદાર વસ્તુ ઉચકતા તેના સાંથળમાં સોજો સહજરીતે દેખાય આવે છે. પુરૂષના બાબતમાં આ સોજો વૃષણકોષ ઉતરતાં એક વૃષણ મોટો દેખાય છે. આનેજ વૈધકીય ભાષામાં સારણગાંઠ કહે છે. વૈધકીય ચકાસણી કરાવવાનું બાળકો(પુખ્ત વચનાં)ને ગમતું નથી. તેમાં સારણગાઠીની ચકાસણી ઉપરી સ્તર પર છે. આ માટે હોશિયાર ડૉકટરને બાળકોને શારિરીક તપાસણી કરતી વખતે સારણગાંઠ વિષે કુશળતાથી ચકાસણી કરવી.

સારણગાંઠના સોજા તરફ દુર્લક્ષ આપવાથી તેનો સોજો બાસ્કેટબૉલના કદ સુધી પહોંચી શકે છે. આનું કેટલા લોકોને માહિતી છે. કેટલીક વખતે શરીરના બીજા અવયવયોમાં સોજોના બાબતે ડૉક્ટર સારણગાંઠના સોજાનો ઉલ્લેખ કરે તો પણ સામાન્ય રીતે જાંધમાં આવેલા સોજાને સારણગાંઠ કહે છે. કેટલીક પરિસ્થિતીમાં સ્ત્રીઓને પણ આ સારણગાંઠ થઈ શકે છે. પંરતુ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં આ સોજો પ્રમાણમાં વધો હોય છે.

જાંધમાં સારણગાંઠના બે પ્રકાર છે. પહેલા પ્રકારમાં સારણગાંઠ ઘર્ષણ અથવા છીંદ્રને લીધે થાય છે. સામાન્ય રીતે ચાલીસ વર્ષ ઓળંગયા પછી ઉદરની ચોતરફ સ્નાયુનો આવરણ પર એક સૂક્ષ્મ જેવો ટિપકું તૈયાર થાય છે. જેનું ધીરે-ધીરે છીંદ્રમાં રૂપાંત થાય છે. નાના આતંરડામાં એક થેલીના આકારમાં એક કુગ્ગો તૈયાર થાય છે. આતંરડાની અંદર નળી પર તેનો ભય હોય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us