આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

પ્રાથમિક સારવાર

પ્રાથમિક સારવારની માહિતી હોવી એ દરેક વ્યક્તિતની જવાબદારી છે. કોઇ વ્યકિતને ઇજા અથવા જખ્મી (વેદના) થઈ હોય ત્યો બીજી વ્યક્તિ તેને મદદ કરે સહાય કરે છે એ માનવીની જન્મજાત વૃત્તિ છે. દિવસો દિવસ પ્રાથમિક સારવારની મહત્ત્વતા વધતી જાય છે.

જે વ્યક્તિને તાત્કાલિક ઔષધો પ્રાપ્ત ન થાય અને અચાનક બીમાર પડે અથવા અકસ્માત વખતે લોકો તેને પ્રાથમિક સારવાર આપતાં હોય છે.

પ્રાથમિક સારવારનું મુખ્ય ધ્યેય
  • જીવનને બચાવવું
  • સ્વાસ્થ્ય પ્રાપ્તીમાં ઝડપથી વિકાસ
  • આપત્તિની બેહાલ પરિસ્થિતીને જલ્દી અટડાવવું
સંકટમાંથી બચવાના કેટલાક લક્ષનો નીચે પ્રમાણે
  • વ્યક્તિએ ઇજાગ્રસ્ત લોકો પાસે સમયરસ પહોચવુ જોઇએ અને તેઓને બચાવવું જોઇએ.
  • વ્યક્તિએ આવી પ્રવૃતિમાં પોતાની જાતને સ્વસ્થ્ય, સાવધ અને ઝડપી (પ્રવૃતિમય) રાખવું
  • તેની ઇજા અને તેઓની પ્રકૃતિ વિશેની જાણકારી હોવી જોઇએ.
  • પ્રાથમિક સારવારની પધ્ધતિને જાણી લેવું જોઇએ અને યોગ્ય ઉપચાર આપવું.
  • ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવા જોઇએ અને તેઓને યોગ્ય ડાઁક્ટરને બતાવવું.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us