આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

પાલક્ત્વ.

Print PDF
Family Family
પાલક્ત્વ વાહ, તમને કોઇએ કેમ ન કહ્યુ કે ત્યા દિવસો આવશે જ્યારે તમને લાગશે..

સમય પહેલા બુઢ્ઢા થવુ.
સવારના ૧૧.૩૦ વાગ્યા પહેલા થાકી જવુ,
સીધુ વિચારવા નારાજ થવુ.

માનશો કે નહી !
સાચુ એ છે કે હવે તમે માતાપિતા છો અને એ બાળકો તમારા છે. પણ તમે એકલા નથી (ઘણા માતાપિતાને એમ લાગે છે જેમ તમને લાગે છે) અને વસ્તુઓ સારી થઈ શકે છે.
સૌથી સારી વાત તમારે માતાપિતા હોવાની એ છે કે તમને કાઈ ખબર નથી. નોકરી બાળકની જેમ ધીમે ધીમે વધે છે. તો થોડો સમય કાઢો, ફક્ત તમારા માટે અને શીખો કે માતાપિતા થવાનુ ઈનામ કેવી રીતે માગણીની બરોબર થાય.


જન્મથી એક વર્ષ.

મૂળ વાતો શીખો.
તમારા બાળકને કેવી રીતે નવરાવશો ? અથવા બાળોતિયુ કેવી રીતે બદલશો ? તમે શીખી શકો છો! વાચો, નિષ્ણાંતને પુછો. તમારા માતાપિતા અને બીજા માતાપિતા સાથે વાતો કરો.
તમારા બાળકને પ્રેમ કરો.
તમારી પાસે જે હોય તે બધુ તેને આપી દયો. તમારા બાળક સાથે વાતો કરો, સ્પર્શ કરો (પકડો, ચુંબન આપો, બાથ ભરો) હસો અને આનંદ કરો. બાળકને બગાડવુ એ શક્ય નથી.
શોધી કાઢો શું શું છે ?
દરેક અવાજ ઉપર નજીકથી ધ્યાન આપો.(ધૂંધું, ખળખળ, ગળગળ, અથવા રોવુ) તમારૂ બાળક કરશે અને તેની સાથે મોઢાના હાવભાવ અને શરીરનુ હલનચલન કરશે. દરેકનો અર્થ બીજો કાંઇક જુદો જ હશે.
કોઇવાર શારિરીક શક્તિનો ઉપયોગ નહી કરો.
માતાપિતાનો દબાવ બહુ અસલી હોય છે. તમારે છુટકો મેળવવા સુરક્ષિત અને સંતોષકારક રસ્તાઓ શોધવા જોઇએ પણ કોઇ દિવસ તમારા બાળક ઉપર ગુસ્સો ન કાઢવો જોઇએ.

બાળપણ.
Playing Baby Playing Baby
ઉંડો શ્વાસ લ્યો.
તમારા ઘર ઉપર હુમલો, તમારો વ્યક્તિગત સામાન.. આ બધુ પણ વીતી જશે. અત્યારે તમારા બાળક માટે દરેક વસ્તુ નવી અને રોમાંચક હોય છે અને તે તપાસ કરવા માટે રાહ જોઇ રહ્યુ છે.

તમારા ઘરને બાળકની સામે ટકી રહે તેવુ બનાવો.

તમારી કિંમતી વસ્તુઓને બાંધીને મુકી દયો. જોખમકારક અને ઝેરી વસ્તુઓને તાળુ મારીને મુકી દયો. તમને વધારે આરામ મળશે અને તમારે ઘણીવાર "ના" નહી કહેવુ પડશે.

નિયમો ઓછા અને સાદા રાખો.
તમારૂ લક્ષ તમારા બાળકને સુરક્ષિત રાખવાનુ છે. ટેબલના શિષ્ટાચાર રાહ જોઇ શકે છે અને શૌચાલયનુ પ્રતિક્ષણ પણ..

શાળા જવાની ઉમર.
Baby Baby
રસ લયો.
ઘરે કરવાનો પાઠ તપાસો. શાળામાં શું થઈ રહ્યુ છે તે વિષે ચર્ચા કરો, તેના મિત્રોને પુછો અને કોઇ વાર બાળકના શિક્ષકોને મળવા સમય કાઢો.

સંપર્ક કરો.
જો કોઇ સોનાનો નિયમ હોય તો તે છે - તમારા બાળક સાથે વાતો કરો (અને તેનુ સાંભળો પણ) .

બાલ્યાવસ્થા.
ગૂચવાઈ જતા ના પાડો.
મોટા થવાનો એક ભાગ છે કે બે વર્ષની ઉમરનુ બાળક એક જ દિવસમાં પુખ્ત વયનુ બની જાય છે. તમારૂ કિશોર આવુ કરશે તેવી અપેક્ષા રાખો અને આરામ કરવા માટે તૈયાર રહો, ખાત્રી કરો, કોઇ અવસર ઉપર અને બીજી તરફ જુઓ.

વાસ્તવિકતાનો સામનો કરો.
તમારૂ બાળક કદાચ કહેશે "મને ખબર છે" જ્યારે તમે જીવનની સાચી વાતો કરો પણ કોઇ પણ રીતે કરો. એક માતાપિતા તરીકે તમે ફક્ત એક જ છે જે મુલ્યોના સચ્ચાઈના વાતોની લેવડદેવડ કરશે!

તમારૂ વ્હાલ તેને બતાવો.
શારિરીક પ્રદર્શન શાંતીથી કરો. (ખાસ કરીને જ્યારે તેના મિત્રો નજીક હોય) પણ મોટેથી અને સ્પષ્ટ કરો કે તમે તેની કાળજી કરો છો!

કોટની નાડીઓ તોડો.
જુના મુલ્યો, ઘોડિયામાંથી શીખવેલ, નાની ઉમરમાં કદાચ તે ફીકા પડી જશે પણ તે કદાચ પાછા આવશે - મોટા કિશોરોની સાથે જેને લીધે તમને ખબર છે કે તમને અભિમાન થશે. આ બધુ કરવા માટે તમારા શિશુ ઉપર ઠેઠ સુધી આવવા માટે વિશ્વાસ રાખો.

શિસ્ત.
તમારા અસ્તિત્વ સિવાય માતાપિતાને શિસ્ત સિવાય બીજુ કોઇ મદદ નહી કરી શકશે. પણ અસરકારક થવા માટે, બાળકને તેના વારંવાર થતો અયોગ્ય વર્તાવથી બચવા અને તેને બદલે શું કરવુ તે શિખડાવવુ જોઇએ. આની માત્રા બાળકની ઉમર પ્રમાણે અને તેના અપરાધના આકાર ઉપર અધારિત હોવી જોઇએ.

બાળકો શિસ્ત માટે કોઇવાર ઉમ્મીદવારો નથી હોતા. તેઓ બહુ નાનકડા છે! બધાય બાળકો માન્યતા અને વ્હાલની પ્રતિક્રિયા બહુ સારી રીતે કરે છે ! શિસ્ત ત્યારે ફક્ત જ્યારે વાજબી આશા પુરી થતી નથી. પહેલાથી સ્પષ્ટ રીતે કહો - તમારે તેઓએ શું કરવુ જોઇએ ! સુસંગત રહો. તમારે જે પ્રકારની શૈલીની શિસ્ત જોઇએ તે પસંદ કરો, દરેક સ્થિતીમાં તે વાપરો, બધા લોકોની સામે અથવા જ્યારે તમારા દાદા-દાદી મળવા આવે. આશાની નિયમિત રીતે તપાસ કરો. ત્યાં કોઇ માતાપિતા આદર્શ નથી જેવી રીતે બાળકો પણ આદર્શ નથી. જો તમારા બાળકો તમારી અપેક્ષાને પુરી કરી શકતા ન હોય, તો અપેક્ષા બદલવી જોઇએ, નહી કે બાળકો. શર્મ, અસ્વીકાર, લાગણીની વાપસી, અથવા એક બાળક ઉપર બીજા બાળક કરતા વધારે પસંદગીવાળી માવજત જેમાં શિસ્તને કોઇ જગ્યા નથી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us