આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય Malted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો

Malted ખોરાકમાંથી બનાવાતા જુદીજુદી જાતના ખોરાકો

Print PDF
ખોરાકો
અનાજો જેવાકે ઘઊ, બાજરો, જુવાર, Malt કરી શકાય. નાચણી સામાન્ય રીતે ભારતના દક્ષિણ ભાગમાં ખાવામાં આવે છે. બીજા અનાજો જેવા કે ચોખા, ચોખાના flakes, મકાઈના flakes, તેમને પણ શેકી અને ભુકો કરીને કાંજીના રૂપમાં પણ આપી શકાય છે. ડાળો જેવી કે મગ (પુરા) Malt કરી શકાય છે, કારણકે તે પચવામાં સરળ હોય છે. શેકેલી અને ભુક્કો કરેલી મગની ડાળ પણ કાંજીમાં વપરાય છે.

Nuts
શેકેલા અને જમીનના શિંગદાણા (૧ ચમચી) બાળકને તે ૯ મહિનાના થાય ત્યારે આપી શકાય છે. શાકભાજી : ઉકાળેલા અને છુંદેલા પોચા શાકભાજી કાંજીમાં મેળવી શકાય છે. દા.ત. ટમેટા, કોળુ, પાલક અને બીજા લીલા પાંદડાવાળા શાકભાજી.

ઈંડુ
કઠણ રાંધેલા ઇંડાનો પીળો ભાગ પણ જુદીજુદી જાતની કાંજીમાં મેળવી શકાય છે.
  • દુધનો પાવડર (૨ ચમચી) કાંજીમાં મેળવી શકાય છે, જો તે પાણીમાંથી બનવ્યો હોય.
  • થોડી ખાંડ અને તેલ/માખણ (૧ ચમચી) તેની કેલરી વધારવા માટે કાંજીમાં ઉમેરી શકાય છે.
ઉર્જાવાળો ગાઢ ખોરાક્માંથી કેટલીક વાનગીઓ બનાવવાની પદ્ધતિ.
દુધમાં અથવા પાણીમાં થોડી મિનિટ બધા મિશ્રણોના ઘટકો ઉમેરીને અને રાંધીને અર્ધી કઠણ/છુંદેલી સ્થિરતા મેળવવા માટે.

કાંજી
બાજરો - ૨ ચમચી
ચણાની દાળ - ૨ ચમચી,
ચોખા(પોહા)ની કાંજી
ચોખાના flakes(પોહા)નો લોટ - ૨ ચમચી.
ફળની કાંજી
રવો - ૨ ચમચી
તેમાં રાંધેલુ કેળુ અથવા ફળ ઉમેરો.
સફરજનની કાંજી
ચોખા - ૨ ચમચી
૧/૨ ઉકાળેલુ સફરજન
શાકભાજીની કાંજી
બાજરો - ૨ ચમચી
શિંગદાણા - ૧ ચમચી
મસુર/તુળ - ૧ ચમચી
ગાજર/શાકભાજી - ૨ ચમચી
ટમેટાની કાંજી
બાજરો - ૨ ચમચી
ચોખાનો પાવડર - ૨ ચમચી
શિંગદાણા - ૧ ચમચી
તુર દાળ - ૧ ચમચી
ટમેટા (ઉકાળેલા) - ૧ ચમચી.
શાકભાજીના પરાઠા
બાજરો - ૨ ચમચી
શિંગદાણા - ૨ ચમચી
મસુર/તુળ/ચણા - ૧ ચમચી
બટેટા (ઉકાળેલા) - ૨ ચમચી
તેલ - ૧ ચમચી.
 

બધા મિશ્રણો ભેગા કરીને લોટ બનાવો અને પરાઠાને બદલે અનાજ ઘઊ, જુવાર અને નાચણી સાથે શેકો. બટેટાને બદલે પાલક અને બીજી શાકભાજી રાખો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us