આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

બ્રુસેલોસિસ

બ્રુસેલોસિસ એક સામાન્ય શરીરનો ચેપ લાગેલ રોગ છે, જેમાં આપણી reticuloendothelial ની રચના મુખ્યત્વે સમાવિષ્ટ છે અને તે brucella ના પ્રકારથી થાય છે, જે અનિયમિત અથવા રહીરહીને થતા તાવના હુમલાથી આવે છે અને અતિશય પરશેવા, સંધિવા અને મોટા બરોળથી પણ થાય છે. આ રોગ કદાચ થોડા દિવસો, મહીનાઓ અને ક્યારેક વર્ષો સુધી ચાલે છે. બ્રુસેલોસિસ એક ગંભીર જીવાણુને લગતો zoonoses રોગ છે, જે માણસોમાં undulent તાવ, Malta તાવ, અથવા ભૂમધ્ય (સમુન્દ્ર)નો તાવ તરીકે ઓળખાય છે. તે ક્યારેક માણસોને સીધી રીતે અથવા આડકતરી રીતે ચેપ લાગેલ પ્રાણીઓના સંપર્કમાં આવવાથી થાય છે. બ્રુસેલોસિસ તે બંને માટે તીવ્ર માણસોનો રોગ અને પ્રાણીઓનો રોગ ગંભીર આર્થિક પરિણામનો છે.

મુશ્કેલ નિવેદન
બ્રુસેલોસિસ એક જગજાણીતો સાર્વજનિક આરોગ્યને સંકટમાં નાખતો આખી દુનિયામાં મળતો રોગ છે. તે અમુક પ્રદેશમાં/લોકોમાં મળતો રોગ છે, જ્યાં જ્યાં મોટા પ્રમાણમાં ઢોર, ડુક્કર, બકરી અને ઘેટા હોય છે. એક મહત્વનો અમુક પ્રદેશો/લોકોમાં મળતો બ્રુસેલોસિસનો રોગ ભુમધ્ય સમુન્દ્રના વિભાગોમાં અને યુરોપ, મધ્ય એશિયા, મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં મળે છે.

પ્રાણીઓનો બ્રુસેલોસિસ રોગ ભારતના લગભગ દરેક રાજ્યમાં સાંભળવા આવેલ રોગ છે. તે છતા આંકડાની તપાસણી પ્રમાણે મળતી જાણકારીમાં દેશના જુદાજુદા ભાગોમાંથી માણસોમાં લાગેલ ચેપ વિષે માહિતી નથી મળતી.

માણસોમાં પ્રચલિત બ્રુસેલોસિસનુ અંદાજ કાઢવુ બહુ મુશ્કેલ છે. રોગોનુ નિદાન કર્યા વિના ઘણા બધા દાખલાઓ રહી જાય છે કારણકે તે સ્પષ્ટ દેખાતા નથી અથવા ઘણા બધા દેશોમાં ત્યાના ડૉકટરોને આ રોગ બાબત જાણકારી નથી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us