આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ મુત્રપિંડ લાંબા સમયથી ચાલતી મૂત્રપિંડના રોગની સંયોજીત ઉપચારપદ્ધતિ

લાંબા સમયથી ચાલતી મૂત્રપિંડના રોગની સંયોજીત ઉપચારપદ્ધતિ

Print PDF
Article Index
લાંબા સમયથી ચાલતી મૂત્રપિંડના રોગની સંયોજીત ઉપચારપદ્ધતિ
સંસ્થા
All Pages
Allopathic ઉપચાર પદ્ધતિમાં વિચાર એવો છે કે એક્વાર મૂત્રપિંડની પેશીજાલને ઇજા થાય તો તેને પુર્નજીવીત ન કરી શકાય. Allopathic દવાનો ઉપચાર કરવાનો સંપુર્ણ દૃષ્ટીકોણ દરદીના જીવનની શારિરીક અને માનસિક ગુણવત્તાની માત્રાને સુધારવાના હેતુથી છે. જો દરદી મધુમેહ, માનસિક તાણ વગેરેથી પીડિત હોય તો તેને દવાનો ઉપચાર પણ કરી શકાય. તેમ હોવા છતા બીજા રોગ ઉપર દવાનો ઉપચાર મદદ કરી શકે છે, પણ તે મૂત્રપિંડની બગડતી કામગારીને સુધારવા માટે અસમર્થ છે.

લાંબા સમયથી ચાલતી મૂત્રપિંડની નિષ્ફળતાથી પિડાતા ઘણા બધા દરદીઓ છેવટે શરીરમાંથી નિકળતો બગાડ, જેવો કે creatinine and urea કાઢવાની જરૂર પડે છે, કારણકે મૂત્રપિંડને થતી ઇજા દરેક દિવસે વધારે તીવ્ર થતી જાય છે.

આર્યુવેદની દૃષ્ટીએ વિકસિત થતો મૂત્રપિંડનો રોગ એ છે જે પેશાબ મોટા આંતરડામાં પેદા થઈને મૂત્રપિંડમાં નીતરીને જાય છે. પેશાબનુ બંધારણ અને રચના મોટા આંતરડામાં જગ્યા લ્યે છે અને મૂત્રપિંડમાં જઈને મળમુત્રના વિસર્જન માટે જાય છે. આ બતાવે છે કે મોટા આંતરડાનો પ્રબળ પ્રભાવ પેશાબના બંધારણ ઉપર હોવો જોઇએ. એટલે આર્યુવેદની દૃષ્ટીએ મોટા આંતરડા તંદુરસ્ત રાખવા મૂત્રપિંડના રોગનો ઉપચાર કરવા અને મૂત્રપિંડની કામગિરી સુધારવા માટે એક મહત્વનો પાસો હોવો જોઇએ.

મોટા આંતરડાનુ સ્વાસ્થય સુધારવા માટે આર્યુવેદ બસ્તી ચિકીત્સાનુ સમર્થન કરે છે. બસ્તીની ઉપચાર પદ્ધતિમાં અમે દવાયુક્ત ઘી, તેલ અને દરેક મળાશય માટે ઉકાળો આપીએ છીએ. મુત્રપિંડની નિષ્ફળતાવાળા દરદીઓનુ જલ્દીથી દરદને દુર કરવા માટે બસ્તી જાણીતુ છે અને દરદીની સમગ્ર જીદગીની શારિરીક ગુણવત્તા સારી રીતે વધારવા માટે જાણીતુ છે.

અમે છેલ્લા ત્રણ વર્ષથી એક ખાસ ઔષધીઓ બનાવવા માટે એક સુવિખ્યાત મૂત્રપિંડના ચિકિત્સક ડૉ.બી.આર.રમેશદેવની નીચે મુંબઈમાં સંશોધન કર્યુ છે અને તીવ્ર મૂત્રપિંડની નિષ્ફળતાવાળા દરદીઓના પરિણામને બહુ પ્રોત્સાહન આપ્યુ હતુ. દરદીની એકંદર શારિરીક અને માનસિક ગુણવત્તા સારી રીતે સુધરી હતી અને સ્વાસ્થયની સ્થિતીમાં એકંદર સુધારો દેખાયો હતો.

આ રીતે આધુનિક Allopathic ઉપચારની સાથે બસ્તી અને ઔષધીઓની ટીકડીઓ આપી શકાય, અમે અપેક્ષા રાખીએ છીએ કે દરદીના જીવનની શારિરીક અને માનસિક ગુણવત્તામાં સુધારો આવે જે દરદીઓએને તેમના લાંબા સમયથી ચાલતા રોગની સામે વધારે ચોક્કસપણે લડત આપી તેને મદદ કરી શકે.

વરિષ્ઠ Allopathic અને આર્યુવેદીકના ચિકિત્સકોના માર્ગદર્શન નીચે અમે પુણે, ભારતમાં આ યોજના શરૂ કરી.

અમારી વૈદ્યકીય સંશોધન સમિતીમાં સમાવેશ છે:
A) Allopathic ડૉકટરો:
 1. Dr. Ekbote Gajanan, M.S, M.N.A.M.S.
  Dean, Faculty of Medine, University of Pune, India.
 2. Dr. Ukidve S.V, M.D. Medicine, Senior Nephrologist, Pune.
 3. Dr. B.R. Ramesh Rao, M.D, D.N.B, Senior Nephrologist, Mumbai.
 4. Dr. Wagh Shrikant, M.A.Sc, M.D. Medicine, Pune.
 5. Dr. Mrs. Rao Alka, M.D. Medicine, Mumbai.
 6. Dr. Apte, B.K, M.Sc, Ph.D, Senior Scientist, Mumbai.
b) આર્યુવેદીક કૉકટરો:
 1. Dr. Doiphode, M.A.Sc, Ph.D.
  Dean Faculty ofAyurveda, University of Pune, India.
 2. Dr. Vaidya Joshi Y.G, G.F.A.M, H.P.A, Senior Ayurvedic Physician, Pune.
 3. Dr. Bhagwat.V.V^B.A.M. & S, F.I.I.M, Pune.
આના સિવાય નિમ્નલિખિત ડૉકટરો દરેક દિવસના આધાર ઉપર આ યોજનાને ચલાવશે.
 1. Dr. Ukidve S.V, M.D.Medicine, Senior Nephrologist, Pune
 2. Dr. Akkalkotkar Mandar, M.D.Ayurved, Pune.
 3. Dr. Kul kami Yogini, M.D, Ph.D, Ayurveda, Pune.
 4. Dr. Mehta Nikhil, M.B.B.S, Pune.
 5. V. Bhagwat Umagauri, B.A.M & S, Pune.
યોજનાનો સહનિર્દેશક :
Dr. Mokashi Mahesh, M.B.B.S, Pune.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us