આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

કૌમારત્વ.

Print PDF
એક છોકરીએ જેણે કોઇ દિવસ લૈંગિક સંભોગ ન કર્યો હોય તો તે અક્ષતા કુમારી કહેવાય છે અને એટલે તેની યોનીનુ આવરણ અખંડિત હોય છે. યોનીનુ આવરણ માંસનુ, પાતળી અંતરત્વચાનુ બનેલુ છે અને યોનીના મોઢા ઉપર અડધુ બંધ થાય છે. તેનુ મોઢુ જુદાજુદા આકારમાં હોઈ શકે છે, જેવુ કે ગોળ, અર્ધચન્દ્રાકાર વગેરે. યોનીમાં એક નાનકડો ઉઘાડ હોય છે જે ગર્ભાશયમાંથી માસિક સ્ત્રાવનો પ્રવાહ બહાર કાઢે છે. ટટ્ટાર શિશ્ન વડે લૈંગિક સબંધ કરવાથી યોની ખેચાય છે અને ફાટી જાય છે. આને લીધે લોહી નીકળે છે અને શારિરીક અસ્વસ્થતા થાય છે.

યોની બીજા ઘણા બધા કારણોને લીધે પણ ફાટી જાય છે.
  • પ્રવૃતિઓ જેવી કે સાયકલ ચલાવવી, ઘોડા સવારી કરવી, ઉંચો કુદકો મારવો, વાડ ઉપરથી ઠેકડો મારવો.
  • નૃત્યુ કરવાને લીધે પણ.
  • હસ્તમૈથુન કરતી વખતે ખાસ કરીને મોટો વિદેશી ભાગ જેવો કે વીજળીથી ચાલતુ કંપાવનાર સાધન છુટથી વાપરવાથી.
  • એક અકસ્માત અથવા ઇજા એક આગળ વિસ્તરીત વસ્તુ ઉપર પડવાથી થાય.
  • શસ્ત્રક્રિયા કરતી વખતે અથવા ડૉકટર તેની ચકાસણી કરતી વખતે ડૉકટરે ઓળખાણ કરેલા ઓજારને લીધે થાય.
  • જુદીજુદી જાતની દોષપાત્ર પ્રક્રિયા કરતી વખતે જેવી કે યોનીને સાફ કરવી.

એટલે યોની ફક્ત એક લૈંગિક સંભોગ કરવાથી જ નથી ફાટતી પણ તેના ઘણા બીજા કારણોને લીધે પણ ફાટે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us