આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

લૈંગિક અપક્રિયા

Print PDF
ગમે તે ઉમરના જોડાઓ માટે લૈંગિક અપક્રિયા - બંને જોડીદારો માટે લૈંગિક સંભોગનો પુરી રીતે આનંદ લેવા માટે - ફક્ત એક બાળક પેદા કરવા માટે અડચણ નથી, પણ સકારાત્મક પ્રેમાળ સંબંધ રાખવા માટે છે. કેટલાક અભ્યાસો પ્રમાણે આ જાતની સમસ્યાઓ સામાન્ય છે, જે અડધા કરતા વધારે જોડાઓને કોઇ પણ સમયે અસર કરે છે. જ્યારે લૈંગિક અપક્રિયા ભાગ્યેજ શારિરીક સ્વાસ્થયને ધમકાવે છે, તે કદાચ ભારે માનસિક ભોગ છે જે ઉદાસિનતા, ચિંતા અને અક્ષમતા ભાવનાઓએ નબળી બનાવે છે. સમસ્યાઓનો નિકાલ કાઢવા માટે નિષ્ણાંતોની મદદ લીધા વીના અઘરૂ છે, ખાસ કરીને ખોટી માહિતી એક લૈંગિક અપક્રિયાનુ પ્રમુખ કારણ છે. એક ખોટી માહિતીનુ ઉદાહરણ એટલે ઉમર વધવાના કારણે નપુંસકતા રોકી શકાતી નથી. વાસ્તવમાં તંદુરસ્ત પુરૂષો તેમની મોટી ઉમરમાં પણ શારિરીક સંબંધ રાખીને આનંદ લ્યે છે. ટટ્ટારપણુ પાર પાડવા માટે અને જનેનન્દ્રિયોને ઉત્તેજીત કરવા માટે તેમ છતા કદાચ ૫ થી ૧૫ મિનીટ લાગે છે.

બીજી ખોટી માન્યતા એ છે કે સ્ત્રીઓને ગર્ભાશયછેદન કર્યા પછી કામવાસનાની ઈચ્છા નથી રહેતી. તે છતા યોનીમાં ઊંજણ ઓછુ થઈ જાય છે, જો તેણીનુ અંડાશય કાઢવામાં આવે છે અને તેની સાથે ગર્ભાશય, કામવાસના (લૈંગિક જોમ) અખંડ રહે છે અને આને કારણે ગર્ભ રહેવાનો ડર નીકળી જાય છે, અને તે કદાચ વધતી પણ જાય છે.

જ્યારે લોકો વધારે જીવે છે અને તેમનો દૃષ્ટીકોણ બદલાય છે, વધારે જોડાઓ સ્વસ્થ કામુકતા સાથે વધારે વર્ષો જીવવાની ઇચ્છા રાખે છે. પુરાના જમાનામાં વૃદ્ધ લોકોએ લૈંગિક સબંધ રાખવાનો વિચાર અયોગ્ય અને અનૈતિક લાગતો હતો, હવે બંને શારિરીક અને ભાવનાત્મક નિકટતા જોવા મળે છે, જે આખી જીંદગી સારી રીતે રહેવુ મહત્વનુ છે. તે છતા ઉમર વધતા લૈંગિક સબંધ રાખવાની ઇચ્છા અને વારંવાર સંભોગ કરવુ ઓછુ થઈ જાય છે. પણ લૈંગિકતાનો આનંદ અને સમાધાન નહી. તંદુરસ્ત જોડાઓ માટે લૈંગિક પ્રવૃતિ જેમાં સમાવેશ છે. સ્પર્શ અને લાડ કરવો એંસી અને નેવુની સદીમાં પણ ચાલુ રહેશે. લૈંગિક અપક્રિયા પુરૂષો અને સ્ત્રીઓમાં જુદાજુદા રૂપમાં હોય છે.

લૈંગિકતાને લીધે થતો માથાનો દુખાવો.
વર્ષો સુધી ભાગીદારોએ પ્રેમ નહી કરવા માથાનો દુખાવો એક બહાનુ બનાવ્યુ છે. પણ કેટલાક લોકો માટે પ્રેમ કરવો એ માથાનો દુખાવો છે! ૪૦ વર્ષનો શંકર જ્યારે તે પત્ની સાથે પ્રેમ કરતો હતો ત્યારે દર્દથી તેનુ માથુ ફાટ્યુ. તેણે ડૉકટરને પછી જણાવ્યુ કે "મને એવુ લાગ્યુ કે મારી ખોપડીમાં કોઇએ બર્ફની તીકમ ભોંકી હોય ." બીજા કોઇ લક્ષણો વીના આ દર્દ લગભગ એક કલાક રહ્યુ, એટલે શંકરે તેને એક અચાનક ફટકાની ઘટના સમજીને કાઢી નાખી.

માથાનો દુખાવો માથાનો દુખાવો
જ્યારે થોડા દિવસો પછી આ દર્દ ફરીથી ચાલુ થયુ, ત્યારે શંકર કામૌત્તેજીત થયો અને તે વધુ સમય તેની અવગણના ન કરી શક્યો. તે એક મગજની નસોના રક્તસ્ત્રાવથી અથવા ધમનીના સોજાથી મરી જશે ? શું એનુ લૈંગિક જીવન પણ ખલાસ થવાના જોખમમાં છે? દર્દ તેણે અનુભવ્યુ, ભલે તે થોડા સમય માટે હતુ. શંકરને ફરીથી પ્રેમ કરવા ભયભીત કરી દીધો.

પોતાના ડૉકટર

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us