આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

લૈંગિક અસમર્થતા

Print PDF
એક માણસ અસમર્થતાની સાથે તેની કલ્પના જેના માટે લૈંગિક આવેગો એક વિચાર છે, તે સમાજના મુખ્ય પ્રવાહોને ધ્યાનમાં લેતા નથી. તે છતા એક વિકલાંગ વ્યક્તિ માટે લૈંગિક આવેગો બહુ મહત્વના છે. આ વિષય ખડતલ શરીરવાળા વ્યક્તિઓ કરતા વિકલાંગ લોકો માટે કેમ મહત્વનો છે ? એક વિકલાંગ વ્યક્તિ માટે લૈંગિક આવેગોના આકર્ષણની શું જરૂર છે, એક ખડતલ શરીરવાળા માણસ કરતા તે શું જુદુ છે ? આ પ્રશ્નોના જવાબો જરૂરી છે અને જ્યારે તે મળે છે ત્યારે વાસ્તવિકતામાં એકદમ સરળ હોય છે. એક વિકલાંગ વ્યક્તિ માટે આકર્ષણનો મુદ્દો મહત્વનો નથી પણ તેનાથી મળતો અનુભવ હોય શકે છે. વિકલાંગતા ધરાવતા લોકો ખડતલ શરીર ધરાવતા લોકો કરતા જુદી જાતના નથી. તેનાથી દુર આ લોકોનો સમુદાય એક જુદી જાતની અનેરી સંસ્કૃતી ધરાવે છે અને તેઓ સામાજીક અપેક્ષાથી ભરેલા છે.

તેઓ સામાન્ય વ્યક્તિ કરતા બહુ જુદા છે અને બહુ ઉલ્લેખનીય છે. એમાંથી કેટલાકની વાતોનો પાયો તેમની સાચી વાત ઉપર છે કે તેઓમાં શારિરીક તફાવતનો આધાર નથી પણ એક માનવીની ભાવનાઓ એક બીજા માટે અથવા માનવીની લાગણી પણ વાસ્તવમાં જ્ઞાન જે અંદર છે અને કામવાસનાની ઇચ્છા છે. સામાન્યમાં વિકલાંગતા, સમાજની દૃષ્ટીએ સ્વાભાવિક રીતે નકારાત્મકના રૂપમાં જોવાય છે.

તે છતા નકારાત્મક અથવા હકારાત્મક નથી, તે ફક્ત છે, તે એક સ્થિતી છે જેમાં એક વ્યક્તિ છે અને તે બીજી લિંગ કરતા અથવા જાતીય દરજ્જા કરતા જુદી નથી. પણ આ દુનિયામાં રહેવુ બહુ અઘરૂ છે જે એક વિકલાંગ વ્યક્તિને ધ્યાનમાં ન રાખતા બનાવ્યુ છે. એ કોઇ આશ્ચર્ય નથી કે વિકલાંગોને ઘણીવાર સંક્ષેપમાં "દુનિયા માટે તે પાગલ છે." આ ભાવનાઓની ઓછામાં ઓછી પ્રતિક્રીયા છે, જે દુનિયા તરફ છે જે તમને એક વિચિત્ર અથવા જુદો સમજે છે અને એકલો અને દોષી ઠરાવે છે. આ અપંગતા એક માણસમાં નથી જે ગુસ્સો અને હતાશાની ભાવનાઓ લાવે છે, પણ તેમ છતા વાતાવરણ અને આસપાસની સ્થિતી જે લાગણીને ઉપર લાવે છે.

"હું ફક્ત અડધો પુરૂષ/સ્ત્રી છુ અને હવે હું અપંગ છુ." આ એક અપંગ માટે આજે દુનિયામાં આદેશ ચિત્રાંકન છે. માધ્યમ, ટીવી અને દસ્તાવેજોને ઘણીવાર આવી જાતના વિચારોને વગોળ્યા છે. એક અપંગ વ્યક્તિ જે લૈગિંક પ્રવૃતીમાં ભાગ લ્યે છે તે બહાર લાવ્યા નથી પણ તેનો વિચાર પણ આવ્યો નથી. સાચુ કહીએ તો ઘણીવાર આપણે માનીયે છીએ કે લૈગિંક સંબંધ રાખવાની ઇચ્છા એકદમ મરી જાય છે અને તેની છબી એક વિચાર કરવામાં "જાડો" અથવા "બીમાર" રહે છે. ઘણા બધા કાર્યકર્તાઓ અને લેખકો અપંગોની સહાનુભુતી અને તેમના અભિપ્રાય જે બદલાઇ ગયા છે. તે છતા ત્યાં હજી સુધી ઘણા લોકો જે પક્ષપાતી છે અને તેઓએ વાકેફ રહેવુ જોઇએ અને રૂઢ વર્તન કાઢી નાખવુ જોઇએ. આપણી દુનિયા લોકોથી બનેલી છે. ગમેતેમ કરીને વિકલાંગીઓ લોકોને "સ્વસ્થ"ની દૃષ્ટીથી જોતા નથી, દુનિયાની "સાધારણ" ગુલાબી છબી માટે. આપણે તેને બદલવા માટે પ્રયત્ન કેમ કરતા નથી અને દુનિયા જે ગુલાબી છે તે બધા માટે છે.

અપંગ લોકો શું કરે છે ? તે કેવી રીતે કરે છે ?
લૈગિંકતાને સંબંધિત જુદાજુદા લૈગિંકતાના પ્રકારો કદાચ મુશ્કેલી અનુભવશે. તેમની લૈગિંક પ્રવૃતી બીજાની સરખામણીમાં વધારે છે. આ વિષયની ચર્ચામાં બે મુદ્દા ઉપર આવ્યા છે. પ્રકૃતિ અને શારિરીક આવડત. વિકલાંગતાની પ્રકૃતિ એક માણસની વિકલાંગતાને ઉલ્લેખે છે, જેમાં ગતિશીલતાનો ઘટાડો, દૃષ્ટીને નુકશાન અને સાંભળવામાં તકલીફોનો સમાવેશ છે. કિસ્સાઓને આગળ મુશ્કેલ બનાવવા, આ શરતોની સાથે તેમના વર્ગમાં રહીને વ્યક્તિગત ઓળખ અને શારિરીક કામગીરી બજાવે છે. વિકલાંગતાનો બીજો ભાગ એ છે કે એકની શારિરીક આવડત કેટલાક લૈગિંક વર્તણુકમાં ગુથાઈ જાય છે. એકની વિકલાંગતાની પ્રકૃતિ ઉપર આધારિત ત્યા ઘણી બધી વિશાળ વ્યક્તિગત આવડત શારિરીક રીતે ચારો તરફ લઈ જાય છે. દા.ત. ઘણી વાર માનવામાં આવે છે કે પૈડાવાળી ખુરશી વાપરતા લોકો અસહાય હોય છે. કોઇ સમુદાય માટે આ કદાચ સાચુ હોય આ સમય દરમ્યાન, ત્યાં ઘણા બધા પૈડાવાળી ખુરશીના વાપરનારા છે, જેઓ અસહાય નથી. વિશિષ્ટ વિકલાંગતાઓને અસર કરે છે તેના ભાગો ઉપર વાત કરવી જે તેને ખાત્રી આપે છે કે મનદૃષ્ટિનુ મોટાપણ, કદાચ કામુકતાને પુરી રીતે સમજવા દેખાશે.

જોવાની અને સાંભળવાની ન્યુનતાવાળા લોકો કદાચ બીજા સાથે વાતો કરવા મુશ્કેલી અનુભવશે, બે જણાની પહેલી મુલાકાત વખતે એ ભાગ જે અસર કરે છે, તેના વધારામાં લૈગિંકતાની ઇચ્છા અને જરૂરીયાતની જાણકારી પ્રસારીત કરવી. એ ઘણીવાર માની લેવાય છે કે આંખોનો સંપર્ક સાધારણ રીતે પહેલુ પગથીયુ છે. એક કાર્યક્ષમ વિજાતીય વ્યક્તિની મુલાકાત/લૈગિંક સંબંધનો સાથી - આંધળો અને કોઇક જોવાની ખામીવાળા વ્યક્તિ માટે આ વિકલ્પ ઉપલબ્ધ નથી. તો આ લોકો માટે પહેલી મુઠભેડ તેઓ કેવી રીતે રમે છે ? સંચારના બીજા સાધનો જેવા કે મૌખિક સંકેત, ભાષણ અને બીજી વ્યક્તિના હાથને અને કાંડાને સ્પર્શ કરવો. ત્યાર પછી લૈગિંક પ્રવૃતિનો આરંભ કદાચ મુશ્કેલ થશે, જ્યા સુધી મૌખિક સંચાર કરવાનુ સ્તર તેણે સ્થાપિત ન કર્યુ હોય. તેવી જ રીતે લોકો જે બેહરા છે અથવા સાંભળવામાં નબળા હોય, તેમને કદાચ શરૂઆતમાં સંચાર કરવામાં મુશ્કેલીઓ આવશે. મોટા ભાગના વ્યક્તિઓ સંકેતની ભાષા વાપરે છે, ફક્ત એક સંચાર કરવાનુ સાધન છે. કેટલાક લોકો સાંભળવાની ખામીઓ સાથે હોઠથી વાચવામાં પૂરેપૂરા નિપુણ હોય છે.

તેમ છતા આનો અર્થ એ કે માણસ જેની સાથે વાત કરે છે તેણે આખા સંભાષણમાં તેનો સામનો કરવો પડ્યો છે. આવા સંચારના રસ્તાઓ આ વ્યક્તિઓની લૈગિંક જીદંગી ઉપર કેવી રીતે અસર કરે છે. સૌથી પહેલા સંકેતની ભાષા ઘણા બધા જગતમાં રહેતા સાંભળતા લોકોમાં જાણીતી ન હતી. સામાન્યપણે જો સાંભળવાવાળો તમારો મિત્ર હોય, સંબંધી હોય અથવા પ્રેમી હોય જેને સાંભળવામાં મુશ્કેલી પડતી હોય તો તેઓ કદાચ સંકેતની ભાષા સમજશે. તો આ લોકોના સામાજીક સ્થિતીમાં મળવાની સંભાવના કેટલી છે? સાચે જ તેનો કોઇ અટલ જવાબ નથી. આ સંચારની બાધાને લીધે શરૂઆતથી સાંભળવવા વ્યક્તિઓ સાથેની બેઠકો મુશ્કેલ હોય છે અથવા સાચુ કહીએ તો અશક્ય હોય છે. વિજાતીય વ્યક્તિની મુલાકાતની ગોઠવણ કરવી અથવા લૈગિંક પ્રવૃતી બીજા સાથે કરવી જેઓને સાંભળવામાં તકલીફ પડતી હોય અથવા બેહરા હોય, કદાચ કોઇ વાર તેઓ ખાનગી વાતચિત કરવાની આવડત ઉપર આધારિત વધારે આમંત્રિત કરે છે. તે છતા એક બેહરો વ્યક્તિ એક સાંભળતા વિજાતીય વ્યક્તિની મુલાકાતની ગોઠવણ કરે જે સંકેતની ભાષા ન વાપરતો હોય, તો પછી સંકેતની ભાષા કરતો દુભાષિયો સૌથી વધારે મૌજુદ હોવો જોઇએ. એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી બાફવાળો લૈંગિક સબંધ રાખવા વિષે વાતો કરવી - કલ્પના કરો! એવી રીતે ખાજગી આ પ્રક્રિયામાં બલિદાન ચડી જાય છે અને પરીણામે લૈગિંક સંચારમાં બાધા આવે છે. આમાંથી કોઇ પણ નહી, પણ થઈ શકે તેવો સંભોગ વિજાતીય વ્યક્તિની મુલાકાતની ગોઠવણ કરી તેના સાથીદારો સંકેતની ભાષા કેવી રીતે વાપરવી તે શીખી નહી શકે અને આ વસ્તુ ઘણીવાર થાય છે.

ગતિશીલતાની નબળાઈવાળા લોકો પણ વ્યક્તિઓના વિવિધ સમુહનો પણ સમાવેશ કરે છે. કેટલાક લોકો કૂબડી અથવા ચાલણ ગાડી સ્થળેસ્થળે ફરવા માટે વાપરે છે. સ્નાયુબદ્ધ, હાડકા અથવા સંયુક્ત પરિસ્થિતીને લીધે જ્યારે બીજો કૃત્રિમ પગ વાપરે છે, કારણકે તેનો પગ કાપી નાખ્યો છે અથવા તેનો જન્મ હાથ અથવા પગ વીના થયો છે. જે લોકો પૈડા ઉપર ચાલતી ગાડીનો ઉપયોગ કરે છે, લકવાને કારણે જે હદય હુમલા અથવા કરોડરજ્જુને ઇજા, સ્નાયુઓને અથવા હાડકાની સ્થિતી અથવા હાથ/પગ કાપવાથી થાય છે. સામાન્યરૂપમાં વ્યક્તિઓ જે પૈડા ઉપર ચાલતી ગાડીનો ઉપયોગ કરે છે તેઓ ઘણી વિવિધ શારિરીક ચપળતા અનુભવે છે. જે લોકો તેમની શારિરીક સંવેદનાને ખોવાની સાથે વ્યવહાર નથી કરતા, ઘણુ કરીને આરામદાયક શરીરની સ્થિતીને ગોતે છે, જેમાં સંભોગની પ્રવૃતિમાં તેઓ ભાગ લઈ શકે. એ વ્યક્તિની અપંગતાની સ્થિતી ઉપર નિર્ભર કરે છે, તેનો ભાગીદાર અપંગતા, શારિરીક મર્યાદાની સાથે, કદાચ તે મોટી સમસ્યા હોય અથવા ન હોય. આજે છે, જ્યારે એક સશક્ત વ્યક્તિ લૈંગિક આવેગોને સંબંધિત છે. એક ગતિશીલતા અસમર્થ વ્યક્તિ સાથે, તે/તેણી કદાચ આજુબાજુમાં ફરે છે અથવા તેના ભાગીદારના શરીરની બાજુમાં જે અરસપરસ આરામની સ્થિતી ઘણી બધી પ્રવૃતિઓને માટે મેળવે છે. તે ચુંબન, સ્પર્શ, મૌખિક લૈંગિક સબંધ, લિંગ - યોનીનો સંભોગ અથવા મૌખિક સંભોગ હોય. એક વ્યક્તિ તેના આરામદાયક પરિસ્થિતી જે મળે છે તેના માટે વાટાઘાટ કરે છે.

સંપુર્ણ અથવા આખો લકવો દરેક વ્યક્તિ માટે થોડીક જુદી પ્રક્રીયા છે, જે કદાચ લૈગિંક પ્રવૃતિ વખતે થાય. આ સ્થિતી સામાન્ય રીતે જ્યારે હદયનો હુમલો આવે અથવા કરોડરજ્જુને ઇજા પહોચે ત્યારે ઉભી થાય છે. એટલે એક મોટો મેળ સાધવો પડે છે જે લોકો શારિરીક સંબંધ રાખે છે. ઘણીવાર લોકો તેમના શરીરને ફરીથી ઓળખાણ આપીને લૈગિંકતા રાખવા શીખે છે. આ સૌથી સારી કુશળતા છે જે સારૂ લાગવાના સ્પર્શથી ખબર પડે છે. કેટલાક લોકો જેની કરોડરજ્જુને ઇજા પહોચી છે, તેઓની ઇજાની માત્રા ઉપર આધારિત, એક શારિરીક કામોત્તજનાનો અનુભવ કરવો એ વધારે સંભવિત નથી. આ એક એતિહાસિક તથ્ય છે કે સમાજમાં જનનેન્દ્રિયો અને કામોત્તેજનાના રૂપમાં કામવાસનાને બઢતી આપવાને કારણે મુદ્દાઓની એક વિસ્તુત સરણી બતાવે છે. કરોડરજ્જુની ઇજાવાળા લોકો ઘણીવાર શારિરીક કામોત્તેજના કરવાની આવડતને ગુમાવીને શારિરીક સુખ ભોગવવુ કેટલુ અઘરૂ છે તે વિષે બોલે છે. લોકો કહે છે કે જ્યારે તેઓ તેમના શરીર સાથે વધુ પરિચિત થાય છે ત્યારે તેમની લૈગિંકતાના સ્તરનો ઉભરો વધે છે, જ્યારે શરીરના જુદાજુદા ભાગોને તે ઉત્તેજીત કરે છે. ભલે તે ગળુ, કાન, હાથ, સ્તનની ડીટી હોય અથવા સ્પર્શથી પારખી શકાય તેવી ઉત્તેજના પ્રતિક્રીયા કરનારી હોય, લોકો જુદીજુદી જાતના લકવાના હવાલો આપે છે. લૈગિંકતા ઉત્તેજીત થવાનુ ભાન થાય, ભલે તેમને શારિરીક કામોત્તેજના ન થાય. લકવા સાથે કેટલાક લોકો ભલે તેમની કામોત્તેજીક ભાવનાઓ "માથામાં પહોચી ગઈ છે", એમ કહે, અને તેઓ "માનસિક કામોત્તેજના"ને બદલે "શારિરીક કામોત્તેજના" મેળવે છે.

જ્યારે સંચાર કદાચ સાંભળવાવાળા અને દૃષ્ટિને નુકશાન પહોચાડેલા માટે વધારે મહત્વનો છે, ત્યારે લોકો ગતિશીલતાની ખામી સાથે વાજબી હિસ્સા સાથે આ બાબતમાં પણ વહેવાર કરે છે. આવડતાથી લૈગિંક ઇચ્છાઓ અને તેની આરામવાળી સ્થિતી મેળવવા માટે તડજોડ કરવી બહુ મુશ્કેલ છે, તે છતા આ પ્રવૃતિ કરતા પહેલા એ સારી વાત છે કે તમે તમારી અસમર્થતા અને લૈંગિકતા સંબંધિત વાતો વિષે ચર્ચા કરો, જીવનની ઘટનાઓ હંમેશા આ પદ્ધતીથી નથી થતી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us