આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

લોહીનુ દબાણ

લોહીનુ દબાણ લોહીનુ દબાણ એ છે જે રક્તવાહિનીની દીવાર ઉપર લોહીને ક્રિયાશીલ કરે છે. લોહીના દબાણની માત્રા હૃદયની તાકાત ઉપર અને તેની સંકોચાઇ જવા ઉપર આધારીત છે, લોહીનો ધોધ તેની પરિભ્રમણની પધ્ધતી ઉપર અને તેની રક્તવાહિનીની લવચીકતા ઉપર આધારીત છે. બે માપ લેવામાં આવે છે, સૌથી ઉંચુ અને સૌથી નીચા દબાણની યોગ્યતા ઉપર જે આપણા હૃદયના બે મુખ્ય મુકામ ઉપર છે, જે હૃદયની શોષી લેવાની ક્રિયા છે

એક તંદુરસ્ત (નિયમિત) લોહીના દબાણની નોંધમાં ઉમર પ્રમાણે, પ્રવૃત્તી, સપાટીથી ઉંચાઈ અને માણસથી માણસ પ્રમાણે બદલાય છે. આ અભ્યાસો ધ્યાનમાં લઈ જે યોગ્યતા ૧૦૦/૬૦ અને ૧૪૦/૯૦ની વચ્ચે રહે છે તેઓ સાધારણપણે સામાન્ય ગણાય છે. ફક્ત એક લોહીના દબાણની નોંધ જે બહુ ઉંચી ન હોય અથવા બહુ નીચી ન હોય તો તે અસામાન્ય ગણાતી નથી. એક સરેરાશ ઘણીબધી વારની નોંધ જુદાજુદા દિવસે લીધેલ સામાન્ય રીતે વપરાય છે. લોહીનુ અતિ ઊંચુ દબાણ અથવા લોહીનુ ઉંચુ દબાણ એ માણસની પરિસ્થિતી છે, જેમાં નિરંતર લોહીનુ દબાણ સામાન્ય કરતા વધારે રહે છે. તે છતા માણસ, માણસથી લોહીનુ દબાણ બદલાય છે અને સમય, સમયથી પણ. ૧૪૦/૯૦ અથવા વધારે એ અસામાન્ય ગણાય છે જ્યારે તેની નોંધ લેવાય જ્યારે માણસ આરામ કરતો હોય. લોહીનુ દબાણ સામાન્યપણે લગભગ ૧૨૦/૮૦ હોય છે.

લોહીના ઉંચા દબાણને Hypertension પણ કહેવાય છે, જે એક ગંભીર શારિરીક વિકાર ગણાય છે, જે ઉપચાર માગે છે. ઉપચાર ન કર્યો હોય તો, લોહીનુ દબાણ ઉંચુ થાય છે, અને તે કદાચ હદયને, લોહીની નળીઓને અને કિડનીને નુકશાન પહોચાડે છે. બીજા ગંભીર શારિરીક વિકારો જે લોહીના દબાણને વધારે છે અને સાધારણ કરતા વધારે ઉપર જાય છે, જે હૃદયને નિષ્ફળ બનાવે છે અને માથાને ઈજા પહોચાડે છે.

લોહીનુ અલ્પદબાણ અથવા લોહીનુ નીચુ દબાણ એ પરિસ્થિતી છે, જેમાં લોહીનુ દબાણ ઓછુ અથવા સાધારણ કરતા નીચે જાય છે. લોહીનુ અલ્પ દબાણ ઘણા દર્દીઓમાં એક શારિરીક વિકાર ગણાય છે જેના લક્ષણો - ઉદાસીનતા, થકાવટ અને નબળાઇ બતાવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us