આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

અવગણના નહી કરો

Print PDF
Article Index
અવગણના નહી કરો
વરિષ્ઠોમાં તાપમાનની તકલીફો
પેશાબને રોકવાની અસમર્થતાના કારણો
All Pages
Alzheimer’sનો રોગ
તે એક સામાન્ય પ્રજનન નહી કરતો મગજનો રોગ છે, જે વયસ્કર લોકોના માનસિક અને ભાવનાત્મક કાર્યોને નુકશાન પહોચાડે છે, જેને લીધે સાજા થવુ શક્ય નથી, અને પોતાનુ ધ્યાન રાખવાની ક્ષમતાને નુકશાન પહોચાડે છે, તેમ હોવા છતા ત્યાં વ્યાપક સંશોધન ચાલી રહ્યુ છે, પણ હજી સુધી કોઇ પણ Alzheimer’sના રોગને મટાડવાનો ઇલાજ મળ્યો નથી.

ધીમેધીમે આ રોગ મગજના કવચના બધા મજ્જતંતુના કોષોને હુમલો કરે છે, જેને લીધે એક વ્યક્તિના મગજને તેની આવડત - ભાવનાઓને ઓળખવા, ભુલો અને હેરફેર સમન્વય અને યાદ રાખવાની ક્ષમતાને નુકશાન પહોચાડે છે. છેવટે એક પીડિત વ્યક્તિ સ્મરણશક્તિ અને માનસિક કામકાજ ખોઇ બેસે છે.

Alzheimer’sના રોગના કારણો
મગજમાં જીવક ઘટકો
 • મગજમાં મજ્જાતંતુ કોષીકાના મચડેલી નસના રેસાને કારણે પોષક તત્વોના પ્રવાહની પ્રવૃતિમાં નડતર લાવે છે.
 • ત્યા બહુ પ્રોટીનના ઉચા plaques(ચીકણો દાઘો) છે, જે beta amyloid તરીકે ઓળખાય છે, જે દાઘા કરે છે, જેને neuritic plaques કહે છે. આ plaques મજ્જાતંતુના કોષઓની બહાર મળે છે. beta amyloidના ઉંચા સ્તર neurotransmitter acetylcholineના ઓછા થયેલા સ્તરની સાથે જોડાયેલ છે. neurotransmitter મગજમાં રાસાયણિક દૂત છે. Acetylcholine, cholinergic ની પદ્ધતીનો એક ભાગ છે, જે યાદશક્તિ અને શીખવા માટે જરૂરી છે, અને તે ધીમેધીમે Alzheimerના દરદીઓનો નાશ કરે છે.
બળતરાની પ્રતિક્રિયા
બળતરાની પ્રતિક્રિયા એક પરિસ્થિતી છે, જેમાં રોગના ચેપથી મુક્ત થવાની પદ્ધતી છે,જે જરૂરિયાત કરતા વધારે ઘટકો બનાવે છે અને તે સામાન્ય રૂપથી હાનિકારક મારફતિયાની સામે લડે છે. ત્યા prostaglandinsનુ વધુ પડતુ ઉત્પાદન થયુ ગયુ છે, જે ખરેખર શરીરના પોતાના કોષોને ઇજા પહોચાડે છે, જે વારા પ્રમાણે glutamateના ઉચા સ્તરનુ કારણ હોય છે, એક પ્રોટિનમાં મળતો સેન્દ્રિય અમલનો તેજાબ જે મજ્જાતંતુના કોષોનો ખુની છે.
વાતાવરણ અને બીજા ઘટકો
 • ત્યા એક અભ્યાસ છે જેણે બતાવ્યુ છે કે Chlamydia ફેફસાનો સોજો અને મોડેથી શરૂ થયેલા જીવાણુ Alzheimer'sથી પ્રભાવિત મગજના કેટલાક ભાગોના શ્વાસોશ્વાસમાં ચેપનુ કારણ બને છે. Alzheimer'sના રોગ કરતા તેનુ કારણ રોગના જીવાણુની હાજરીનુ પરિણામ બની શકે છે.
 • કેટલાક લોકો જે તીવ્ર electromagneticના ક્ષેત્રને ઉઘાડા થયા છે, તેઓ Alzheimer'sના સંપર્કમાં આવવાનુ જણાયુ છે. કેટલાક શોધકર્તાઓ એમ માને છે કે કદાચ લોહચુંબકવાળા ક્ષેત્રના કોષમાં અંદર રહેલા કેલ્સિયમની એકાગ્રતાને અડચણ લાવે છે, તો બીજાઓનુ એમ માનવુ છે કે beta amyloidના ઉત્પાદનને તે કદાચ વધારશે.
 • માથામાં ઇજા થયેલાઓનેAlzheimer'sનો રોગ,જેઓ પહેલાથી જ સંવેદનશીલ છે, તેમનામાં ઝડપથી વધે છે. બચપણમાં અપુરતુ પોષણ મગજને કદાચ જીવનના પછીના સમયમાં Alzheimer'sના રોગની સાથે તેને વધારે સંવેદનશીલ બનાવે છે. બીજા તાજેતરના અભ્યાસો એક ઉંચા homocysteine ના સ્તરને સુચવે છે જે કદાચ Alzheimer'sના રોગ માટે એક જોખમનુ કારણ હોઇ શકે છે. Homocysteine લોહીમાં એક પદાર્થ છે જે વિટામિન B-12 and folateની ઉણપને વધારે છે. કોઇ પુરાવો અસ્તિત્વમાં નથી જે વિટામિન્સની બદલીમાં હોય જે Alzheimer'sના રોગની સામે સુરક્ષણ આપે.
Alzheimer'sના રોગના લક્ષણો
 • ભુલકણાપણુ.
 • એકાગ્રતા ગુમાવવી.
 • અપેક્ષા નહી કરેલ તેવો વજનમાં ઘટડો.
 • ચાલવામાં સૌમ્ય મુશ્કેલીઓ.
 • થાક.
 • વ્યથા.
 • ઉદાસિનતા.
 • માંદગી.
 • જોવામાં અથવા સાંભળવામાં હાની.
એક Alzheimer'sના રોગીના જીવનનો ગાળો સાધારણપણે ઓછો થઈ જાય છે, તે છતા એક દરદી તેનુ નિદાન થયા પછી ૩ થી ૨૦ વર્ષ સુધી જીવે છે. રોગનો અંતિમ તબક્કો કદાચ થોડા મહિનાથી કેટલાક વર્ષો સુધી ચાલે છે, અને આ સમય દરમ્યાન દરદી સ્થિર અને બેકાર થઈ જાય છે.

પહેલાના તબક્કામાં ઉપચાર
દરદીને કહીને
જો Alzheimer'sના રોગીને સચ્ચાઈ જાણવાની ઇચ્છા હોય તો તેને/તેણીને બતાવવી જોઇએ. બંને દેખભાળ રાખનાર અને દરદી પછી આ રોગને નિયંત્રણમાં લાવવા સહાયતા સમુદાય અને નશીલી દવાનુ સંશોધન કરે છે.

મિજાજ અને ભાવનાત્મક વ્યવહાર
Alzheimer'sના દરદીઓ અચાનક મિજાજના ઉતરચડમાંથી પસાર થઈને આક્રમક થાય છે અને ગુસ્સો કરે છે. આ વર્તણુક મગજમાં રાસાયણિક બદલાવને લીધે થાય છે. આ મહત્વનુ છે કે દેખભાળ રાખનારે વાતાવરણને નિયંત્રણમાં લાવવા અને ઘ્યાનમાં વિક્ષેપ અને ઘોંઘાટ સૌથી ઓછો કરવા અને સ્પષ્ટ પણે બોલવા માટે છે. આ સુચવવામાં આવ્યુ છે કે Alzheimer'sના દરદીઓ સારી રીતે પ્રતિક્રીયા કરે છે અને વાક્યો જલ્દી બોલે છે. કેટલાક ઘટકો જે ધમકી અનુભવે છે (લોકો ઓરડાની બહાર વાતો કરે છે) અને ઉશ્કેરાટ અને આક્રમણ પૈદા કરે છે. ચીસો પાડીને અથવા બીજી કોઇ વિધ્વંસક વર્તણુકના જવાબમાં એક ખાધ્ય પદાર્થ અથવા મોટરમાં સવારી આપીને બેધ્યાનપણાને કદાચ મદદરૂપ બને છે. તેમ હોવા છતા, વધારે ધ્યાન નકારાત્મક ભાવનાઓ Alzheimer'sના દરદીઓને અપાય છે, તેમાંથી કેટલાક અત્યંત કોમળ થઈ જાય છે અને પોતાની ઉપર હસવા માટેની ક્ષમતા રાખે છે.

દેખાવ અને સ્વસ્છતા
Alzheimer'sના દરદીઓ નહાવાનો અથવા સ્નાન કરવાનો વિરોધ કરે છે. ઘણીવાર Alzheimer'sના દરદીઓ રંગ અને સંયોજનની ભાવના ગુમાવી બેસે છે અને વિચિત્ર અથવા નહી બંધ બેસે એવા કપડા પસંદ કરે છે. આ કદાચ બહુ નિરાશજનક હોય છે અને તમે જેને પ્રેમ કરો છો તેના માટે શર્મજનક હોય છે.

ગાડી ચલાવવી
જેટલુ બને તેટલુ જલ્દી Alzheimer'sના રોગનુ નિદાન થાય એટલે દરદીએ મોટર ગાડી નહી ચલાવવી જોઇએ કારણકે તેઓ રખડવા મંડે છે. જો તેઓ ઘરની અંદર રહેતા હોય તો દરવાજાને બહારથી તાળુ મારવુ જોઇએ જે દરદી ઉઘાડી ન શકે પણ બીજા ઉઘાડી શકે.
લૈંગિકતા
Alzheimer'sના દરદીઓ કદાચ લૈંગિક સબંધ રાખવામાં રસ ગુમાવે છે. જો લૈંગિક સબંધ રાખવામાં સમસ્યા હોય તો, તેની તમારે ચિકિત્સક સાથે ખુલ્લી રીતે ચર્ચા કરવી જોઇએ.

અશાંત ઉંઘ
પછીના તબક્કા દરમ્યાન ઉપચાર

પેશાબ રોકવાની અસમર્થતા
પેશાબ રોકવાની અસમર્થતા (પેશાબને કાબુમાં લાવવાની અસમર્થતા) કદાચ થોડા સમય માટે નિયંત્રિત કરી શકાય છે, સમયનુ ધ્યાન રાખીને કે પ્રવાહી તમે કેટલી વાર પીધુ, કેટલી વાર ખાધુ અને કેટલી વાર પેશાબ કર્યો. એક વાર કાર્યક્રમ સ્થાપિત થયા પછી સંભાળ રાખનાર કદાચ અસંયમી ઘટનાઓ થવાની આશા રાખી શકે છે અને દરદીને તે આવે તે પહેલા જ શૌચાલયમાં લઈ જવાય છે.

સ્થિરતા અને દર્દ
જેમ રોગ આગળ વધે છે Alzheimer'sના દરદીઓ સ્થગિત થઈ જાય છે. સાચે સાચ કેવી રીતે હાલવુ તે પણ ભુલી જાય છે અને છેવટે તે પૈડાવાળી ખુરશીને આધિન થઈ જાય છે અથવા પથારીવશ થઈ જાય છે. પીઠમાં ધારા પડવા તે એક પ્રમુખ સમસ્યા બની શકે છે. ચાદરો સાફ, કોરી અને ખોરાકથી દુર રાખવી જોઇએ. દરદીની ચામડી વારંવાર ધોવી જોઇએ, કોરૂ રાખીને moisturizers લગાડવુ જોઇએ. દરેક બે કલાકે દરદીને હલાવવો જોઇએ અને તેના પગ ઓશીકા અને ગાદી રાખીને ઉંચા રાખવા જોઇએ. પગને અને બાહુને વ્યાયામ, તેમને લચીત રહેવા માટે શરૂ કરવો જોઇએ.

ખાવાની સમસ્યાઓ
વજન ઓછુ થવુ અને ધીમેધીમે ગળામાં ખોરાક ઉતારવાની અસમર્થતા તે બે પ્રમુખ સબંધિત સમસ્યાઓ છે. દરદી માટે એક પીચકારી વાપરીને ખોરાક આપી શકાય છે અથવા તેનુ ધ્યાન રાખનાર ખોરાક ચાવીને ધીમેથી હડપચીમાં છેવટ સુધી ધકેલીને અને તેના હોઠ ઉપર આપીને પ્રોત્સાહીત કરે છે. શરીરમાં પાણી સુકાઈ જવુ તે એક સમસ્યા બની છે, દરરોજ ૮ પ્યાલા પાણી પીવુ જરૂરી છે. એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે કોફી અને ચા મૂત્રવર્ધક દવા છે, જે પ્રવાહીને ઓછુ કરે છે, એટલે તેનાથી દુર રહેવુ જોઇએ.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us