આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

સાંભળવામાં હાનિ

Print PDF
ધીમેધીમે નહી સાંભળવુ જેમ તમે વૃદ્ધ થતા જાવ તે એક સાધારણ સ્થિતી છે. સમયની સાથે અવાજને લીધે સાંભળવામાં થતી હાનિ કાનના અંદરના ભાગને નુકશાન પહોચાડે છે, જે તમારા કાનનો અંદરનો ભાગ છે. ડૉકટરોનુ એમ માનવુ છે કે આનુવંશિકતા અને ઉંચા અવાજની સામે લાંબા સમય સુધી ઉઘાડા રહેવુ તે સાંભળવાના નુકશાનના મુખ્ય ઘટકો છે. ક્યારેક કાનમાં મિણનો અવરોધ, તમારા કાનમાં અવાજને જે તમે સારી રીતે સાંભળતા હતા, તેને રોકે છે. કાનના અંદરનુ નુકશાન તમે ઉલ્ટાવી ન શકો, તે છતા તમે અને તમારો ડૉકટર અથવા સાંભળવાનો તજ્ઞ ((audiologist) તમને સારી રીતે સાંભળાય તેના માટે પગલા ભરે છે.

સાંભળવાની હાનિના ચિન્હો અને લક્ષણોમાં કદાચ સમાવેશ કરશે
  • ભાષણ અને બીજા અવાજો દબાયેલાની ગુણવત્તા.
  • ઘોંઘાટવાળી ભીડમાં શબ્દો સમજવાની તકલીફ.
  • બીજાઓને પુછીને વધારે ધીમેથી, સ્પષ્ટ રીતે અને ઉંચા અવાજથી બોલવુ.
  • ટીવી અથવા રેડીયોના અવાજની માત્રા વધારવાની જરૂરીયાત.
  • વાતચીતમાં અતડાપણુ.
  • કેટલીક સામાજીક બેઠકોથી દુર રહેવુ.
સાંભળવામાં અવાજની હાનિનો ઉપચાર
જો તમારા સાંભળવામાં કાનના અંદરના ભાગમાં ઇજા થઈ હોય, તો સાંભળવા માટે સહાયક વસ્તુ કદાચ મદદરૂપ થશે. સાંભળવાની સહાયક વસ્તુની ટેવ પડતા સમય લાગશે. તમે જે અવાજ સાંભળો છો તે જુદીજુદી જાતનો છે, કારણકે તે મોટો છે. તમારે એક કરતા વધારે ઉપકરણ અજમાવવા પડશે, જે તમારા માટે સૌથી વધારે અનુકુળ હોય. સાંભળવાના ઉપકરણો જુદાજુદા માપમાં, આકારમાં અને શૈલીમાં મળે છે. કેટલાક સાંભળવાના ઉપકરણો કાનની પાછળ એક નાનકડી નળીની સાથે બેસાડેલ હોય છે, જે મોટો અવાજ કાનની અંદર આપે છે. બીજી શૈલીઓ કાનની બહાર અથવા કાનની અંદરની નળીમાં બેસાડેલ છે. જો તમે પહેલા સારી રીતે સાંભળતા હતા, તે રીતે હવે તમને સંભળાતુ નથી, તે કદાચ કાનમાં મીણના અવરોધને લીધે પણ હોય, તો તમારો ડૉકટર આ મીણ કાઢીને તમને સાંભળવાનુ સુધારી શકે છે. આ એક બહુ સીધી દર્દરહિત પ્રતિક્રિયા છે. જો તમને સાંભળવાની ગંભીર સમસ્યા હોય તો ચમચાકારનુ ઉપકારણ તેનો એક વિકલ્પ છે. એક સાંભળવાના સહાયકથી જુદો ચમચાકારનુ ઉપકારણ કાનની અંદર તુટેલા અથવા કામ નહી કરતા ભાગોની જગ્યા લ્યે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us