આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

હૃદયનો વિકાર.

હૃદયનો હુમલો માણસના જીવનમાં બહુ મોટો બદલાવ લાવે છે. એમાંથી કેટલાક પોતાની જાતને દયા કરીને આનંદ લ્યે છે અને કાંઇ કરતા નથી તો કેટલાક પોતાના સ્વાસ્થયને હાથમાં લ્યે છે. પુના ક્લ્બમાં લગભગ ૨૦ હદયના વિકારના દરદીઓ દરરોજ સવારે ૭ થી ૮ની વચમાં મળે છે અને યોગા અને aerobicના શિક્ષકે આપેલ આદેશો ભક્તિભાવથી અનુસરે છે.

હૃદયનો વિકાર.
તેમના માટે હૃદયનો હુમલો એટલે જીવનશૈલીમાં બદલાવ લાવવો, અને જીવનને નિયમિત રીતે આગળ લઈ જવુ અને પોતાનુ શરીર કેવી રીતે ચાલે છે તે સમજવુ, અને હા, આપણા હૃદયના વિકાર માટે તે અદભુત રીતે કામ કરે છે. આ સમુદાયના દરદીઓ પોતાને ફક્ત મદદ નથી કરતા પણ તેઓ એક બીજાને તેમના અનુભવો, તેમની ભાવનાઓ અને સામાન્ય જીંદગીને વહેચીને એકબીજાને મળીને ટેકો આપે છે.

અહિયા તેઓ પોતાના હૃદય વિકારને લગતા અનુભવો વહેચે છે અને કોઇ પણ દરદીને મદદની જરૂર હોય તો તેને ટેકો આપે છે.

જેમને નિધિયન અને પૈસા બાબત જાણકારી જોતી હોય - બીજી એક સંસ્થા જેનુ નામ હૃદયમિત્ર પ્રતિસ્થાપન તરીકે છે તે "Heart activism" ને આગળ વધારે છે જેને લીધે જે લોકોને હૃદયની શસ્ત્રક્રિયા કરાવવાની રાહ જોતા હોય તેમને રસ્તો અને ઉપાય બતાવે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us