આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

હોમિયોપેથી

Homeopathy
હોમિયોપેથીની શોધ જર્મન આરોગ્ય તંજ્ઞ ડૉ. સેમ્યુએલ હેનમને ૧૭૯૦ માં કરયો. સંશોધન દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું કે ચીના ઝાડની છાલનું રસ પીવાથી (સિંકોના ઑફિસિનઁલિસ - Cinchona officinalis) મલેરિયાના લક્ષણો દેખાય આવ્યાં (ઠંડી લાગવું, તાવ આવવો, સૂગ (nausea)). જયો કે તેઓ જાણતાં હતાં કે સિંકોના નામનું ઔષધ મલેરિયાના રોગમાં સારવાર માટે વાપરવામાં આવે છે. ઔષધોની એક નવીન પધ્ધતિનો ઉમેરો થયો જે હોમિયોપેથીના તત્ત્વો પર આધારિત છે "સિમીલીયા સિમીલીબસ ક્ર્યેન્ટ (Similia Similibus Curantur)" જેનો અર્થ એ થાય કે "કાંટાને કાંટાથી કાઠવોં". કોઇ એક ઔષધની નિરોગી વ્યક્તિ પર જે લક્ષણોનું નિર્માણ કરે, તેવાં જ લક્ષણો પિડાંતી) વ્યક્તિ પર તે ઔષધનો ઉપયોગ સાર્સ્વાર માટે કરી શકાય છે.

ડૉ હઁનમને કરેલા સંશોધનમાં હોમિયોપેથીના ઔષધોને "Potentizing" કરવા માટે ઔષધોને પાણી આલકોહોલના મિશ્રણમાં ભેળવી તેને પાતળું કરયું અને પછી તે મિશ્રણને અતિશય વેગ વડે હલાવ્યું. વધુ પ્રમાણમાં પાતણું કરવાથી ઔષધોની આડ અસર ઓછી થયાનું દેખાય છે તેમજ તેની ઉપચાર શક્તિ વધતી હોય એવું તેને લાગ્યું.

હોમિયોપેથી આ શબ્દ એ ગ્રીક શબ્દ પરથી નિર્માણ થયો હોમિયોસ (Homoeos) એટલે સમાન અને પઁથોસ (pathos) એટ્લે રોગ અથવા રોગના લક્ષણ. એનો અર્થ એ થાય કે "કાંટાને કાંટાથી કાઠવો. "(likes cure likes) વિવિધ પ્રકારના વ્યાધિમાં હોમિયોપથીનો ઉપચાર કરવામાં આવે છે, અને તે ઉપરાંત આધુનિક ઉપચાર પધ્ધતિને પડકાર આપતાં વ્યાધિનો કે છે. જેમાં, સંધિવા જેવું સાંધામાં દુ:ખાવો (Rhrumatoid Arthritis), કર્કરોગ (વિવિધ જગ્યાએથી ઉદભવતાં), મધુપ્રમેહ, વગે.

હોમિયોપેથી ઔષધોનું માત્ર ખુબ ઓછા પ્રમાણમાં વાપરવું પડતું હોવાથી તેના બીજા ખરાબ પરિણામો ઓછા થાય છે એ મહત્તવનું છે. તેને લીધે આ ઉપચાર પધ્ધતિ મોટી ઉમરના લોકો અને બાળકો માટે સારું સમજવામાં આવે છે. એક ઔષધિની ઉપયોગિતા સિધ્દ થયા પછી તે ઔષધિની ઉપયુક્તતાને માન્યતા આપવામાં આવે છે. હોમિયોપેથીના ઔષધો વિવિધ વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉત્તમ ઔષધ કોઇ એક રોગના મુળમાંથી તેનો ઉપચાર કરે છે અને રોગના કોઇપણ ચિહનો છોડતાં નથી. હોમિયોપેથીમાં પ્રત્યેક વ્યક્તિની મહત્ત્વ જોઇ તેનો ઉપચાર કરવામાં આવે છે. કાણ કે કોઇપણ બે વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતા નથી. પ્રત્યેક વ્યક્તિ માટે એક ઔષધ નિશ્ચત હોવાને લીધે આ પધ્ધતિ અજોશ અને ખામી વિનાનું(ચોકકસ) છે. ઉપચાર શરૂ કરતી વખતે દર્દીને પહેલાના રોગની માહિતી પૂછવામાં આવે છે. જેમાં માનસિક લક્ષણ અને શારિરીક લક્ષણ બંનેનો ઇતિહાસ પૂછવામાં આવે છે. પ્રકૃતિનો મૂળભૂત પ્રકાર અને ચૈતન્ય આપની શક્તિ આ સિધ્દાંતો જેના લીધે આરોગ્યની સ્થિતી જણાવે છે અને આ પધ્ધતિને હોમિયોપેથીમાં અજોડ માનવામાં આવે છે.

ડૉ. જેમ્સ હેલ કેન્ટ, ડૉ બાનિંગ હૉલેન, ડૉ. બોકિ ના સમાન મૂળબૂત સંશોધનને પાછલાં ૨૦૦ માં હોમિયોપેથીમા વધારે પ્રમાણમાં સુધારણાઓ કરયા છે અને તે જગત ભરમાં પ્રસરેલ છે. હાલમાં, વિશ્વના ૩૦ દેશોમાં હોમિયોપેથીનો ઉપચાર કરવામાં આવે છે અને વૈકલ્પિક ઔષધોની શાખા દ્વારા માન્યતા મળી છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us