વાળની કાળજી/માવજત

Print
નીચે જણાવેલા હર્બલ કન્ડિશન અને ડાય એ પૂર્ણરીતે સુરક્ષિત છે. આનું પાવડર બનાવી રાખવું અને લાબાં સમય પછી પણ વાપરી શકાય છે. આના લીધે વાળ સુંવાળા બને છે, બેમૂળિયા વાળ થતાં નથી, તેમજ વાળમાં એક નવી ચમક પ્રાપ્ત થાય છે.

વાળનું કન્ડિશન
સામગ્રી માત્રા રીત
બવાથી (બિયા)૧/૨ ટી સ્પૂન
નાગમોથા (મૂળ)૧/૨ ટી સ્પૂન
તુલસી ૧/૨ ટી સ્પૂન
રકતચંદન ચૂર્ણ ૧/૨ ટી સ્પૂન
પ્રત્યેક્નું એક ભાગ બઘા ઘટકોને ગરમ પાણીમાં ભેળવીને પેસ્ટ લગાવો તથા પ મિનિટ પછી વાળને ધુવો.

બીજી વનૌષધી ઉદા. બ્રાહ્મી, ભૃંગાજ, મેહદીં, લીમડો, જાસ્વંદ અને ત્રિફળા
આવળાં ૨ ભાગ
શીકાકાઈ ૪ ભાગ

વનૌષધીને ચુર્ણના સ્વરૂપમાં હવાબંઘ ડબ્બામા રાખી શકાય છે. પાણીમા અથવા દૂધમાં ભેળવીને તેનું પેસ્ટ સ્નાન કરતી વખતે વાપરી શકાય છે.

હઁયર ડાય
સામગ્રી માત્રા રીત
મેહદીં ૮ ચમચી ચહાના ગરમ પાણીમાં આ ઘટકોને ભેળવવું તથા લોખંડના વાસાણમાં ૨૪ કલાક રાખો. વાપરતાં પહેલા વ્હિનેગ અથવા લીંબુના ૪-૫ ટીંપા નાખો. ૧ ચમચી કાઁફી/ કાઢોને ભેળવો ઘટ્ટ એંવુ વાળમાં લગાવો. ૧ થી ૩ કલાક રાખો. પછી પાણીથી સ્વચ્છ રીતે ધોવો.
નિલીની ૮ ચમચી
ત્રિફળા/આવળાં ૪ ચમચી

ડાય અતિશય સુરક્ષિત છે તથા કોઈ પણ આડ અસર થતી નથી. કાઁફીના પાણીમાં આ પાવડરને ભીજવી રાખ્યા પછી તપકીરી રંગ આવે છે.