કોલેરાના લક્ષણો અને ચિન્હો

Print
સાધારણથી તીવ્ર કોલેરાના નૈદાનિક રૂપકો નીચે બતાવેલ છે જુલાબ પ્રવાહી બનાવે છે અને ઇલેક્ટ્રોલાઇટને ગુમાવે છે. તે કદાચ હળવો, માધ્યમ અથવા તીવ્ર હોઇ શકે છે, નુકશાનની ગંભીરતા તેના ઉપર આધારીત છે.

નીચે પ્રમાણે ચિન્હો અને લક્ષણોનુ નિરક્ષણ કરાય છે
શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો (સાધારણ પાણીનુ સુકાવુ) તીવ્ર પાણી સુકાવાના ચિન્હો
ઉપર બતાવેલ બધી નિશાનીઓ અને Hypokalemia/Electrolyteની અસમતુલના ચિન્હો ૯૦% કરતા વધારે છુટછવાયા કિસ્સાઓ હળવા હોય છે અને ૯% કિસ્સાઓને મોઢેથી પુનર્જલીકરણની ચિકિત્સાની જરૂર છે અને ૧% કિસ્સાઓને ઇસ્પિતાલમાં દાખલ કરીને IV ઉપચાર પદ્ધતીની જરૂર છે.