આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ શ્રદ્ધા સંભાળ રાખવાનુ ઘર

શ્રદ્ધા સંભાળ રાખવાનુ ઘર

Print PDF
શ્રદ્ધા પુર્નવસન સંસ્થા
ભારતની શેરીઓ ઉપર માનસિક રૂપથી બીમાર અનાથ
શ્રદ્ધા પુર્નવસનની સંસ્થા એક ધર્માદા કરતી સગંઠના છે, જે ભારતની શેરીઓ ઉપર રખડતા માનસિક રૂપે બીમાર અનાથોને સમર્પિત કરે છે. એ જાણીને કે ત્યાં કોઇ સંસ્થા નથી જે માનસિક રૂપથી જુલામગારોનુ ધ્યાન રાખે અથવા પુર્નવસન કરે અથવા તેમને રોકે, આ સંસ્થાને આરંભ કરનાર જેણે આ ધર્માદાની સંગઠના ચાલુ કરી હતી. અગ્યાર વર્ષથી આની કલ્પના કરેલ, જે ભારતમાં આ પ્રકારની ફક્ત એક જ સંસ્થા છે.

માનસિક રૂપે બીમાર અનાથ કોણ છે ?
એક વ્યક્તિ જે હેતુ વિના શેરીઓ ઉપર ભટકે છે, વાસ્તવિકતાના સબંધની બહાર છે, કેટલીક ગંભીર માનસિક બીમારીથી પિડાય છે. આવા અનાથો ઘણીવાર હસતા રહે છે અથવા તેમની ઉપર બોલ્યા વીના ભાવસૂચક અંગચેષ્ટા કરે છે. તેઓ ગંદા, જંગલી, અવ્યવસ્થિત સ્થિતિમાં હોય છે અને પોતાના ઉપર અર્થહિન બકબક કરે છે.

શ્રદ્ધા સંભાળ રાખનારનુ ઘર
શ્રદ્ધા પુર્નવસન સ્થાપનાનો ઇતિહાસ
ભારતની શેરીઓમાં માનસિક રૂપે બીમાર અનાથો માટે. એકલા અને એકાંકી. છોડી દીધેલ, જુદા કરેલ અને નામંજુર કરેલ. રોગી અને ફાટેલ તૂટેલ પરિસ્થિતીમાં. નિરાશ દૃષ્ટિકોણથી ઉદાસ. માનસિક રૂપે અનાથ ભારતની શેરીઓમાં કોઇ હેતુ વીના રખડતો.

પોતાની દુનિયામાં ખોવાયેલ, રડવા માટે કોઇ ખંભો નહી, પહોચવા માટે કોઇ હાથ નહી. ફક્ત ઘેરી નિરાશા, આશાહીન અને અંધકાર. માનસિક રૂપે પીડિત અનાથ. જેનુ દુખથી રોવાનુ અમારા સુધી પહોચતુ, જેની દુખથી ભરેલ આંખો જે અમારી સામે ભિખ માંગે, જેનો અસ્તવ્યસ્ત, ગંદો, અડધો નગ્ન દેખાવ અમારી સામે કરગરે છે. બહાર સુધી પહોચવા માટે અને બી, પ્રેરણા, ધ્યાન, અમારી સમપર્ણની ઉગ્ર ખિન્નતા.

અને આવી રીતે "શ્રદ્ધા પુર્નવસનની સ્થાપના" થઈ. એક સંસ્થા જે માનસિક રીતે બીમારોથી દબાયેલ છે તેને સમર્પિત છે. જે રીતે મોઢેથી શબ્દ ફેલાયો, ભગવાન અમને આર્કશક રીતે ભાગ્યની સાથે ધૈર્ય અને સાહસ, મિત્રો, સગઓ, અપરિચિત, જાણીતા અને અજાણીતાઓ અમને મદદ કરવા અને મ્રુત્યુ પામેલા માટે પ્રાર્થના કરવા જોડાઈ ગયા છે. અને અમને એવી જાણ થઈ કે ત્યા ઘણા બધા સંવેદનશીલ છે જેઓ માનસિક રૂપે અનાથો છે તેમના માટે આ દુખદ ઘટના છે. અમે એકલા ન હતા, અમારી સૈન્યની ટુકડી છે. ૧૮ થી ૨૪ ઓક્ટોબર, ૧૯૯૯એ જહાંગીર આર્ટ ગેલરી, મુંબઈમાં એકસો પીસ્તાલીશ વરિષ્ટ અને પ્રખ્યાત કલાકારો આખા ભારત અને પરદેશમાંથી તેમના રંગકામો અને શિલ્પકળાઓ દાનમાં આપી ભંડોળ ઉભો કરવા આયોજીત કરી. તેમાંથી ભેગા થયેલા પૈસામાંથી SRFએ દહિસર (પશ્ચિમ) મુંબઈમાં જમીન ખરીદી.

લાયન્સ ક્લબ ઓફ મુંબઈ, જુહુ, ગુલમહોર ઉદારતાથી સંકેત કરીને આગળ આવ્યા અને સંપૂર્ણ સંસ્થાન માટે તેની ઇમારત બાંધવા માટે પૈસા આપ્યા. અમે એકલા નથી, અમે એક સૈન્યની ટુકડી છીએ. અને આજે આઠ વર્ષ પછી શ્રદ્ધા પુર્નવસનની સ્થાપનાએ આ સંસ્થા ચાલુ કરી, જે આ પ્રકારની ભારતમાં પહેલી સંસ્થા છે, જે આપણને માનસિક રોગની દેખભાળ અને માનસિક રીતે પિડાતા અનાથોનુ પુર્નવસન કરવાની સુવિધાઓ એકદમ વિના શુલ્ક સેવા આપે છે.

૧૦ ફેબ્રુઆરી, ૧૯૯૯ના ઇદના શુભ દિવસે ચાલુ કરી, અમે વિનમ્રતાથી માનીએ છીએ અને ઉપરના ભગવાન તરફ બહુ નાનકડી ભેટ અમે નમ્રતાથી અપર્ણ કરીએ છીએ. પણ તે છતા અમે આપીએ છીએ. એક પ્રાર્થના, એક આશા, હાથ બહાર સુધી પહોચવા, એક વિશ્વાસ, એક માન્યતા, શ્રદ્ધા એક કંગાળ વ્યક્તિ જે માનસિક બીમારીથી પીડિત છે અને અંધારા ખુણામાં નિરુદ્દેશ દરેક શેરીમાં અને ભારતના દરેક રસ્તા ઉપર ફરે છે અને માને છે કે ત્યાં કોઈ તેની ફીકર કરવાવાળુ છે, કોઇકને ત્યાં તેમના માટે લાગે છે.

મને તેની/તેણીની કાળજી છે, તમે તેની/તેણીની કાળજી કરો છો, અમે બધા તેની/તેણીની કાળજી કરીએ છીએ. તેઓને અને અમને બંનેને કબુલ કરે છે, ક્યારેક જાગરૂકતાનુ જ્ઞાન ઝડપથી જોવાથી કે તે સાચુ છે કે ફક્ત ત્યારે જ્યારે તે સહનશિલતાની હદની બહાર જાય, પ્રકાશ ફક્ત પ્રકાશ છે, જ્યારે તે અંધારાને દુર કરે છે.

શ્રદ્ધા સંભાળ રાખવાનુ ઘર
ભવીષ્યની યોજનાઓ
શ્રદ્ધા પુર્નવસનની સ્થાપનાનો વિચાર સાત વર્ષ પહેલા થયો અને જ્યારથી તેનો પ્રારંભ થયો ત્યારેથી છેલ્લા સાત વર્ષ પહેલા પકડીને ઉચક્યા છે અને તેના જેવા ૧૨૦૦ અનાથોને રસ્તા ઉપરથી ઉચકીને ગાંડપણની ઝેરી હવામાંથી બહાર કાઢીને તેમનુ પુર્નવસન કર્યુ છે.

હવે તેની પ્રવૃતિઓને ફેલાવીને એક જુદી ૩૩૦૦ સ્કેર ફૂટ (ભોય + ૨ મજલા) જમીન દહિસર, મુંબઈમાં ખરીદી છે અને તેનુ બાંધકામ હમણા આતુરતાથી ચાલુ કર્યુ છે. આ સંસ્થાનનો વિચાર ઘરમાં સારવાર, આશરો, આહાર અને પુર્નવસનની સુવિધાઓ ૫૦ જેટલા માનસિક રૂપે બીમાર રસ્તા ઉપરના અનાથોને ગમે તે સમયે આપવાની ક્ષમતા રાખે છે.

આ દાનમાં મળેલ ફાળો દમાનિયા એયરવેયસની સહાયતાથી એક વિશેષ સંસ્થાનુ નિર્માણ કરવા માટે જશે

વિગતવાર સંપર્ક
માનસિક રોગની દેખભાળ અને પુર્નવસન કરવા માટે એક વ્યાપક કેન્દ્ર,
ગર્મેટ, શાંતીનગર અશ્રમની પાછળ,
ઇકસાર રોડની બાજુમાં, બોરીવલી (પશ્ચિમ),
મુંબઈ - ૪૦૦ ૦૧૩ , મહારાષ્ટ્ર, ભારત.
ફોન નં.+૯૧ ૨૨૨ ૨૮૯૫૪૩૩૩ / +૯૧ ૨૨૨ ૨૮૯૫૫૦૨૦.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us