આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

કુતરાઓ અને ચાવવાની ટેવો.

Print PDF

તમે કદાચ સાંભળ્યુ હશે "ત્યાં ડુક્કરનુ કાંઈ પણ કચરામાં જતુ નથી." અમે oink પણ વાપરીએ છીએ." ઠીક છે, કુતરાઓ પણ તે જ વિચારે છે, તેમ છતા, હાડકા, કાન અને hooves ની વસ્તુઓ કુતરાઓની સારવાર કરવા માટે વપરાય છે, આપણે એ યાદ રાખવુ જોઇએ કે કુદરતી રીતે કુતરાઓ માંસ ખાનારા છે અને તેમને ખરેખર કોઈ ફીકર નથી કે તે પ્રાણીઓના ક્યા ભાગમાંથી આવે છે.

ચાવવાના ફાયદાઓ.
ચાવવુ તે કુતરાઓ અને ગલુડિયાઓ માટે કુદરતી વર્તણુક છે, અને ત્યાં ચાવવાથી થતા ઘણા બધા ફાયદાઓ થાય છે:
દાતોનુ સારૂ સ્વાસ્થય.
ચાવવુ તે દાતોમાં બાઝતી છારીને રોકવા માટે સારૂ છે, (જે આગ ઓકતા રાક્ષસ જેવા શ્વાસને રોકવા મદદ કરે છે.) જ્યારે કુતરો એક કઠણ પદાર્થને ચાવે છે, ત્યારે તે બાઝતી છારીને ઘસી કાઢે છે, જે ખરાબ શ્વાસ, ગંદકી અને સમયે સમયે થતા રોગનુ કારણ બને છે.

કુદરતી ઇચ્છાને સંતોષવા.
કુતરાઓ પ્રાણીઓ છે અને પ્રાણીઓ ઘણી બધી વસ્તુઓ માટે તેના મોઢાનો ઉપયોગ કરે છે. કુતરાઓ માટે ચાવવુ તે કુદરતી છે અને કઠણ પદાર્થો ચાવવાથી કુતરાની ચાવવાની ઈચ્છાને યોગ્ય રીતે નીકળવાનો રસ્તો બતાવે છે.

કંટાળાથી રાહત.
ઘણા કુતરાઓ માટે ચાવવુ તે આનંદપ્રદ વિનોદ છે, જ્યારે બીજાઓ માટે ચાવવુ તે કંટાળો, હતાશા અથવા ચિંતાની રાહત મેળવવા માટે છે. જો તમારા કુતરાને પસંદગી કરવાની હોય તો નવો શિક્ષક, ચામડાનો બટવો અથવા હાડકુ તેમાંથી કઈ વસ્તુ તમારો કુતરો પસંદ કરશે?

ચાવવામાં મદદ:
ગલુડિયા ઘણા કારણો માટે ચાવે છે. ગલુડિયાને કાંઈક કઠણ વસ્તુ ચાવવા માટે જોઇએ છે, જે તેના પુખ્ત દાત આવતી વખતે થતી અગવડતાને રાહત આપે. આને સામેનુ દબાણ કહેવાય છે. ચાવવુ તે મજબુત ઝડબા વિકસિત કરવા માટે મદદ કરે છે અને યુવાનોને જે વસ્તુઓ ચાવવા માટે ગમે છે તેના માટે તેને તાલિમ આપો.

હાડકાઓ.
હાડકાઓ કુતરાને ચાવવા માટે સારી પસંદગી છે, જ્યા સુધી તે બહુ નાના ન હોય અથવા જલ્દી તુટી ન જાય. મુરઘીના હાડકા, ઉદાહરણ તરીકે, નાના હોય છે અને સરળતાથી તુટી જાય છે, તમારા કુતરાના ગળામાં અથવા પાચનની વ્યવસ્થામાં ફસાઈ જાય છે. સામાન્ય રીતે સૌથી શ્રેષ્ઠ હાડકાઓ મોટા પ્રાણીની જાંઘમાં (પગનુ હાડકુ) હોય છે, જેવી કે ગાય. તે બહુ ગાઢ હોય છે અને તે તુટતા નથી, તે છતા કુતરાઓ માટે તેનુ કદ વ્યવસ્થિત હોય છે. તે ઘુંઘલા અને રેસાવાળા હોય છે, એટલે તમારા કુતરાને પસંદ કરવા વિવિધતા મળે છે.

હાથેથી બનાવેલા હાડકાઓ.
હાથેથી બનાવેલા હાડકાઓ (જેવા કે Booda Velvets and Nylabones) સારી પસંદગી છે જો તમારા કુતરાને વ્યસ્ત રાખવો હોય પણ તેને સાચા પ્રાણીઓના હાડકા ન આપવાની તમારી ઇચ્છા હોય, અથવા તમારા પાળેલા પ્રાણીઓ જેમની પસંદગી ચાવવા માટે નરમ વસ્તુ છે અથવા વયક્સર પાળેલા પ્રાણીઓ જે કઠણ હાડકા સાથે સંઘર્ષ કરે છે, તેઓ ઓછી ઘનતાવાળા હાડકા સાથે પ્રયત્ન કરે. Booda Velvets પચી શકે તેવા ઘટકોમાંથી બનાવેલ છે,(જેવા કે મકાઈ), જે સંપૂર્ણ રીતે તમારા કુતરા માટે સુરક્ષિત છે. તે જુદાજુદા સ્વાદોમાં આવે છે અને તમને કદાચ તે જ કદ મળશે જે તમારા કુતરાની પસંદગીનુ છે. જો તમે તમારી કુતરીને હાડકુ આપો અને તે બીલકુલ ફિકર ન કરતી હોય એવુ લાગે તો તમે તેને છોડી ન દયો! કેટલાક પાળેલા પ્રાણીઓ તેમના દાત વિષે ચબાવલા હોય છે. કદાચ તેણીને હાડકાની સુસંગતતા ગમતી નથી અથવા તે ઘણુ મોટુ છે અથવા તે ઘણુ સૌમ્ય છે. ગમે તેવી તેની પસંદગી હોય, તમને જ્યા સુધી બરોબર વસ્તુ ચાવવા માટે ન મળે, ત્યા સુધી કોશીશ કરતા રહો. ફક્ત તેના ફાયદાઓ યાદ રાખો!

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us